ગણિત અંક ૧ થી ૯ DOTTED બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે તેમને ગણિતના અંકોની ઓળખ હોતી નથી. બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે લેખન કરવા માટે સરખી રીતે પેન્સિલ કે કલર પણ પકડી શકતું નથી. તો આવા સમયે તેમના માટે ગણિત જેવો અઘરો વિષય શીખવો ખુબજ મુશ્કેલ થાય જય છે.
અભ્યાસમાં આગળ વધવા માટે અને નવું શીખવા માટે ગણિત અંક ૧ થી ૯ શીખવા ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. જ્યાંસુધી બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ ન થાય ત્યાં સુધી અભ્યાસમાં બાળકને આગળ વધારવું કે તેનો પોગ્રેસીસ કરવું ખુબજ મુશકિલ છે.
અભ્યાસમાં બાળકની શૈક્ષણિક પ્રગતિ માટે ગણન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ થાય તે હિતાવાહક છે. તેના માટે DOTTED ફોન્ટ થી બનેલ ગણિત અંક ૧ થી ૯ DOTTED ની મદદથી બાળકમાં ઝડપથી ગણન કૌશલ્યનો વિકાસ કરી શકાય છે.
PRAGNA EDUCATIONAL BLOG દ્વારા પોસ્ટ થયેલ ગણિત અંક ૧ થી ૯ DOTTED ફાઈલ ૧ થી ૧૮ PDF ફાઈલો - ગણિત અંક ૧ થી ૯ DOTTEDની મદદથી બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ કરી શકાય છે.


No comments:
Post a Comment