*Very very Emotional & Heart touching*
Read fully need to control eyes getting wet.
*🙏ખાસ વાંચવા વિનંતી...*
*👰જીવન સંગીની ઘર્મ પત્ની*
પત્ની છે તો દુનિયામાં બધું જ છે.
એક શહેરમાં *પત્ની અચાનક* રાતના સમયે *મૃત્યુ* પામે છે!!
ઘરમાં *રોકકળ* થાય છે!! પત્નીના *અંતિમ દર્શન* ચાલી રહ્યા હતા!!
તે સમયે એનો *આત્મા* જતા જતા તે પોતાના *પતિને* જે કાંઈ કહે છે તેનું આ *વર્ણન* છે!!
👰"ચાલો હું જાઉં છું હવે ફરી *કદીયે મળાશે* નહીં!!
લખેલા *લેખ* વિધિએ ટાળ્યા તો *ટળાશે* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰 *ચોરીનાચાર* ફેરા જે 'દિ આપણે સાથે ફરેલા!!
*જીવીશુ* ને *મરીશુ* સંગ એવા કૉલ દીધેલા!!
*અચાનક* જાવું પડશે *એકલા* મુજને ખબર નહીં!!
ચાલો હું જાઉં છું....
👰મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!!
ઘણું *દુઃખ* થાય છે!! પણ હું થઈ *મજબૂર* જાઉં છું!!
નથી *મન* માનતુ જતાં, છતાં *કંઈ* ચાલશે નહીં...
ચાલો હુ જાઉં છું.....
👰અતિ કલ્પાંત કરે છે!! જુઓને *છોકરો* ને *વહૂ* !!
નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હું!!
અને રડે છે છોરાનો *છોરો* કહે છે....
*બા* ..... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા. . *ઢીલા* ન પડશો જરાય!!
ચાલો હું જાઉં છું....
👰સવારે *સાસરેથી* જુઓ *દિકરી* આવશે જ્યારે
જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે.
સંભાળી એને *શાંત* પાડજો!! જરાયે તમે *રોતા* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી કર્યુ છે!!
જગતમાં જે કોઈ આવ્યુ છે, તે અહીંથી *સિધાવ્યુ* છે!!
ધીરે ધીરે ભૂલી જજો, મને *બહું* યાદ કરતા નહીં!!
ચાલો હું જાઉં છું....
👰નથી મારુ કહ્યુ *માન્યું* તમે કદી યે આ જીવનમાં,
છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર* બનો *વર્તનમાં* .!!
મૂકીને એકલા જાતાં *મને ચિંતા* થતી ઘણી!!
ચાલો હું જાઉં છું....
👰તમોને *બી.પી* ને *ડાયાબિટીસ* ની મોટી છે *બિમારી* !!
ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે ભારી!!
સવારે ઊઠીને જો જો *દવા* લેવાનુ ભૂલતા નહીં!!
ચાલો હું જાઉં છું....
👰કરે છોરો ને વહૂ *છણકો* તો જો જો બોલતા *ના* કાંઈ!!
*ચૂપચાપ* સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતા નહીં.!!
સદા હસતા તમે રહેજો જરાયે *ઉદાસ* થાશો નહીં!!
ચાલો હું જાઉં છું....
👰છોરાના છોરાને લઈને તેની *સંગાથે* રમજો!!
તમારા *મીત્રોની* સાથે બેસીને સમય *વ્યતીત* કરજો!!
આવુ હું *યાદ* તો પણ *મનથી* જરાયે *ઢીલા* પડશો નહીં!!
ચાલો હું જાઉં છું....
👰સવાર ને સાંજે તમે નિયમિત જમીને *દવા* લેજો!!
અગર *વહૂ* ભૂલી જાય તો સામેથી *યાદ* કરી દેજો!!
વર્તાશે *ગેરહાજરી* મારી છતાંયે *મૂંઝાશો* નહી!!
ચાલો હું જાઉં છું....
ચાલો હું જાઉં છું....
👰ઘડપણમાં લેવાનુ *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!!
ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!
પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે* નહીં!!
ચાલો હું જાઉં છું....
👰સાંજે સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો!!
*તરસ* લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!!
રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં!!
👰પરણ્યા પછી સાથે ઘણું આપણે *પ્રેમથી* રહ્યા!!
બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા* ખીલી રહ્યા!!
ઇ *ફૂલડાની ફોરમ* હવે મુજથી *લેવાશે* નહીં.!!
ચાલો હું જાઉં છું....
👰" *ઊઠો* હવે *સવાર* થઈ "-એવું કોઈ *કહેશે* નહીં!!
*જાતે* ઊઠી જજો કોઈની *રાહ* જોશો નહીં....
ચાલો હું જાઉં છું....
👰અને હા....
એક *વાત* તમારાથી *છુપાવી* છે!!! મને માફ કરશો
તમારી *જાણ* વિના બાજુની *પોસ્ટઓફીસ* મા બચત ખાતુ ખોલાવેલ
તેમા *14* લાખ જમા છે!!!
મારી દાદી ની શીખામણ હતી!!!દિકરી એક એક પાય ભેરી કરી
*ઓશીકા* ના ખુણે રાખતી જાજે તેમાથી *પાંચ પાંચ* લાખ દિકરી, વહુને આપજો!!
*ચાર* લાખ તમારા ખાતામા નાખજો અને હા તમે વાપરજો!!
છોરાના છોરાને *ભાગ* લઈ દેજો!!
ચાલો હું જાઉં છું....
👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!!
હવે ફરી કદીયે મળાશે નહીં!!
*કઈ ભુલ થઈ હોય મારાથી માફ* કરશો!!
લખેલા લેખ *વિધિએ* ટાળયા તો ટળાશે નહીં..
" *ચાલો હું જાવ છું* "
*ચાલો હુ જાવ છુ*
નોધ...
જો તમારુ *દિલ* ❤ હલે તો જ બીજાને મોકલજો.
*જીવન શિક્ષણ...*
*ગ્રીન લાઈફ ઓફ ઇન્ડિયા*
*સરદાર પટેલ ડિજિટલ સેવા*
🌺વાંચી ને આંખમા *આંસુ* જરુર આવશે પણ આ જીવનની *કડવી* હકિકત છે.

No comments:
Post a Comment