Good Morning Message - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Thursday, November 14, 2019

Good Morning Message

Good  Morning Message

તમે તમારા મિત્રો, સગા સંબંધીઓને રોજ સવારે Whatsapp, Twitter, Instagram, Facebook, Halo જેવી વગેરે APP દ્વારા  Good  Morning Message મોકલવા માંગો છો તો Good  Morning Messageનું બેસ્ટ કલેક્શન અહી આપવામાં આવ્યું છે, જે તમે સરળતાથી Social Mediaમાં શેર કરી શકો છો.

"તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો..

કારણ કે એ તમારા કરતાં લાંબુ જીવવાની છે.."
જેને હોય હરિ દેનાર ,
તો શું કરે હરી લેનાર!?

વસ્ત્રથી  ગાળેલ પાણી સ્વાસ્થ્ય ટકાવે
અને
વિવેકથી ગાળેલ વાણી સંબંધ ટકાવે..

દાનમાં કરેલું રોકાણ,
ક્યારેય નિષ્ફળ નથી જતું !!... 

" "આત્મવિશ્વાસ",  "મનોબળ" અને "સંકલ્પના"
 ત્રણ તીર જેના ભાથામાં હોય એ માણસ અઘરામાં અઘરું નિશાન વીંધી શકે છે... " 
  
 જયાં સુધી આપણે એ લોકોને માફ નથી કરતા..
જેમણે આપણને દુ:ખી કર્યા હોય,
ત્યાં સુધી તેઓ આપણા મનમાં
ભાડુ ભર્યા વગર મફતની જગ્યા રોકે છે...

દુઃખ તો દરિયા જેવું છે,
તે પહેલા અંદર ડુબાડે છે*
અને
પછી મુલ્યવાન મોતી આપે છે !! 

સંબંધ ના બજારમાં
  એ લોકો  હમેશા
એકલા  પડી જાય છે.
જે  દિલ  ના સાચા
     હોય  છે. 

"ગમ" તું ન કર,
"ગમતું" કર.

૧૦
કુટુંબને કેમેરામાં ભેગું કરીને બતાવવું ખુબજ સહેલું છે
પણ એજ કુટુંબને ભેગુ રાખીને જીવવુ ખુબજ અઘરુ છે.

૧૧
''નથી'' તેની ચિંતા છોડશોતો જ
 ''છે'' તેનો આનંદ માણી શકશો.!! 
        
૧૨

એવા લોકો સાથે દલીલ માં ઉતરીએ જ કેમ
કે જેમને સ્વીકારવું જ નથી કે તેઓ ખોટા પણ હોઈ શકે

૧૩
"એક ઇંચ વફાદારી

એક મીટર
હોંશિયારી કરતાં વધું સારી "

૧૪
હદથી વધારે પ્રેમ,
હદથી વધારે માન,
હદથી વધારે ભરોસો,
હંમેશા હદથી વધારે દુઃખ આપે છે...!!!

૧૫
"ખરેખર જિંદગીમાં હજુ ય 'ગણિત' જ નડી રહ્યું છે,
'એના' જીવનમાંથી મારી જ બાદબાકી કરી રહ્યું છે."

૧૬
પરિસ્થિતી બદલવી જયારે અશકય હોય તો
મન ની સ્થિતીબદલી નાખો બધુ જ આપોઆપ બદલાઇ જશે....

૧૭
પ્લાનિંગ થી તો મકાનો બને સાહેબ,
સંબંધ બનાવા હોય તો લાગણી જોઈએ...! ! !

૧૮
શોધવા જ હોય તો તમારી
ચિંતા કરવાવાળા ને શોધજો
  બાકી તમારો ઉપયોગ,
કરવા વાળા તમને શોધી લેશે.*

૧૯
સરસ છે
કહીને અટકે નહીં ને
અમારે શું?
કહીને છટકે નહીં.....
તે જ સાચો સ્નેહી ...

૨૦
ચાલવા થી...
શરીર સુધરે
અને......
ચલાવી લેવા થી
સબંધ સુધરે....

૨૧
દરેક નિર્ણય વ્યક્તિ ના નથી હોતા,
 કોઈ નિર્ણય પરિસ્થિતિનો પણ હોય.

૨૨
સાચા સમય પર પીવાઇ ગયેલો કડવો ઘુંટળો,
ખરેખર આખી જિંદગી મીઠી કરી આપે છે...

૨૩
જ્ઞાનથી શબ્દ સમજાય......
અનુભવથી અર્થ.......
વ્યક્તિ શુ છે એ મહત્વ નું નથી પણ એ......
વ્યક્તિમાં શુ છે એ બહુ
 મહત્વ નું છે......

૨૪
તર્ક અને ટીકાથી જગત નથી ચાલતું..!!
પણ,
સ્નેહ અને સમાધાનથી જગત ચાલે છે...

૨૫
તપ ન થાય તો કાંઈ નહિં,કોઈ ને તપાવશો નહિં ......,
ધર્મ ન થાય તો કાંઈ નહિં,કોઈ ને ધમકાવશો નહિં.....,
સમૃદ્ધ ન થાવ તો કાંઈ નહિં,સંતોષ ગુમાવશો નહિં......
જાત્રા ન થાય તો વાંધો નહિં,કોઈ ને ઝુકાવશો નહિં ......,
પ્રભુ કૃપા થી મળેલું માનવ જીવન આમ જ ગુમાવશો નહિં.......,
મળેલા ધર્મ નું મૂલ્ય સમજો,મામુલી સમજીને વેડફશો નહિં......,
સહુને પોતાના  સમજી ને કહું છું,ખોટું કદી લગાડશો નહિં .....

૨૬
 જયારે સમય સારો હોય
        ત્યારે ભુલ ને પણ
        હસી કાઢવામાં આવે છે,
                  પરંતુ
        જયારે સમય ખરાબ હોય
        ત્યારે તમારા હાસ્ય માંથી
        પણ ભુલ કાઢવામાં આવે છે. 

૨૭
વર્તમાનમાં જેટલી નિષ્ઠા હશે,
ભવિષ્યમાં એટલી પ્રતિષ્ઠા હશે.

૨૮
પસંદ એને કરો...
જે પરિવર્તન લાવી શકે...
બાકી
પ્રભાવિત તો...
મદારી પણ કરી શકે છે...

૨૯
આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ
તો પણ રાખ માંથી સુંગધ નહીં આવે..
પણ.. સાહેબ..
કોઈ ના અંતર આત્મા ને જો ઠારીએ તો
શ્વાસે શ્વાસે સુંગધ આવશે..

૩૦
હૃદય થી સાફ રહેશો તો,
કેટલાય લોકોના ખાસ રહેશો.

૩૧
*સુવિચારો મહત્વ નાં નથી
સુ= વિચારો છો તે       મહત્વનું છે

૩૨
મૌન એટલે એવી અઘરી દલીલ..
જેનો પ્રત્યુતર સૌથી કઠિન છે.

૩૩
 પ્રભાવ ગુમાવી ચૂકેલા શબ્દો કરતા
 સ્વભાવ સાચવીને બેઠેલું મૌન વધારે સારું...

૩૪
સુખી થવાના ઘણા રસ્તા છે,
 પણ બીજા કરતાં વધારે સુખી થવાનો
કોઈ રસ્તો નથી..!!

૩૫
ક્યારેક રીજેક્ટ થવું પણ જરૂરી છે,
ખબર તો પડે કે આપણામાં શું ખામી છે !!

૩૬
સ્વયમ્ થી સંતોષ
અને...
બીજાના પ્રત્યે દયા
જીવનની આ બે પાંખોથી જ માણસ આકાશમા ઉડી શકે છે.!!!

૩૭
જાણું છું કે મારી અવગણના થઈ રહી છે,
ખુશ છું કે એ બહાને ગણના થઈ રહી છે.....

૩૮
વેદનાઓ ના વાવેતર ના હોય સાહેબ
એ તો માત્ર કડવાં અનુભવ થી જ ઉપજે..!!

૩૯
 જિંદગીનો આખો પોગ્રામ
    અગાઉ થી જ સેટ થઇ ગયો છે                                 
આપણે તો ફક્ત આપણું         
      બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે.

૪૦
પુણ્ય છપ્પર ફાડીને કદાચ ના આપે,
પણ પાપ થપ્પડ મારીને લે છે જરૂર !!

૪૧
મજબૂત થવાની મજા ત્યારેજ આવે છે સાહેબ,
જ્યારે આખી દુનિયા કમજોર કરવા જોર કરતી હોય...!!!

૪૨
ન મૌન સમજાયું કે ન સમજાયા શબ્દો,
અજાણ્યા બનતા રહ્યા જાણીતા સંબંધો...

૪૩
પીડાઓ આમ તો બધી અંગત જ હોય છે ;
ઘા આપણા અન્યનું થોડુંક નમક હોય છે....!

૪૪
સમય એટલો સરસ પસાર કરો કે...
યાદ કરો ત્યારે ખુશી થાય,
અફસોસ નહીં...!

૪૫
"સુખ કે દુ:ખ  જે મળે તે માણી લો
જીવનમાં જમાવટ જ હોવી જોઈએ બનાવટ નહીં."

૪૬
ખુલ્લા પુસ્તક જેવું ફક્ત એ લોકો માટે બનવું,
જેને એ વાંચતા આવડતું હોય...

૪૭
ખિસ્સું પણ બહુ મજાની ચીજ છે
ભરેલું હોય તો  સંબંધો ઘણા મળે છે
અને
ખાલી હોય તો  અનુભવો ઘણા મળે છે

૪૮
શબ્દ અને નજરનો ઉપયોગ બહુ જ સાવચેતીથી  કરવો,
એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે.

૪૯
નિખાલસ મન નો નિખાર  અલગ હોય છે  
દોસ્તી અને દુનિયા નો વહેવાર અલગ હોય છે.
આંખો તો સહુની સરખી હોય ,  બસ
જોવાનો અંદાજ અલગ હોય છે.

"જીતવાનું"...તો ક્યારેક જ હોય છે, પણ...

"શીખવાનું " દરેક વખતે હોય છે...

૫૦
માણસ બંને હાલતમાં મજબૂર છે,
 દુઃખ થી ભાગી નથી શકતો અને  ખુશી ને ખરીદી નથી શકતો 

૫૧
કોઈ તૂટે તો સજાવતા શીખો,
કોઈ રિસાય તો મનાવતા શીખો..
સાહેબ
સંબંધો તો તકદીરથી મળે છે,

બસ એને ખૂબસૂરતીથી નિભાવતા શીખો..!!

૫૨
એક વાર અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે 

આ દિવાલ ઉપર કંઇક એવુ લખો કે

 સુખ માં વાંચું તો દુખ થાય અને દુખમાં વાંચુ તો આનંદ થાય.
તો શ્રી ' કૃષ્ણ 'એ લખ્યું


    ""આ સમય જતો રહેશે""

૫૩
આપણી હેસિયતની, આપણા ચરિત્રની અને ગુણ-અવગુણની ખરી પરખ આપણા કઠિન સમયે થતી હોય છે.

૫૪
દુનિયા ની સૌથી અસરકારક દવા છે,
               "જવાબદારી"
      જે જીવન માં થાકવા જ દેતી નથી..
      સાહેબ! જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો 
             કારણ કે

જે "સારા" હસે તે સાથ આપશે ને "ખરાબ" હસે તે શીખ આપશે

૫૫
સ્પર્ધા વધી ગઈ છે મૂર્તિ તણી ઊંચાઈ માં......

બાકી ભગવાન તો સોપારી માંય સમાંયા છે

૫૬
સારા માણસ ની હાલત મીઠા લીમડા જેવી છે....

કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌ પેહલા એને જ નાખવામાં આવે છે અને..


એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવા માં આવે છે.......

૫૭
સારુ કામ અને સારી ભાષા ફિક્સ ડિપોઝિટ સમાન છે, 


સમય જતાં મુડી ની સાથે વ્યાજ પણ આપી જાય  છે....

૫૮
જરૂરી નથી કે 
જે પણ તમને મળે તે ખુશ જ થાય..
જરૂરી એ જ છે 
કે જે પણ તમને મળે..

તે દુઃખી ન થાય નિરાશ ન થાય...!!!

૫૯
તમારૂ નસીબ ચમકતૂ હોય છે, ત્યારે ડાહ્યા માણસો સલાહ આપતા અચકાય છે, અને....


તમારુ નસીબ ખરાબ હોય ત્યારે ગાંડા માણસો પણ સલાહ આપી જાય છે. ....

૬૦
"सुख"
सुबह जैसा होता है
" माँगने "   पर नही

 "जागने "   पर मिलता है.!!..

૬૧
दुध, दही, छाछ माखन, घी
सब एक ही कुल के हो कर भी
सबकी कीमत अलग अलग है
              क्योंकि 

श्रेष्ठता" जन्म से नही, बल्कि अपने कर्म, अपनी कला, और अपने गुणों से प्राप्त होती है!!

૬૨
जीवन में यही देखना महत्वपूर्ण 
नहीं कि
कौन हमसे आगे है या कौन पीछे,
यह भी देखना चाहिए कि कौन     
हमारे साथ है और हम किसके
साथ....!!!
     जुड़ना बड़ी बात नही,

     जुड़े रहना बड़ी बात है . .

૬૩
वक्त, गहरे समंदर में गिरा हुआ मोती है...


जिसका दोबारा मिलना नामुमकिन है...

૬૪
मुसीबतें रुई से भरे थैले की तरह होती है

देखते रहेंगे तो बहुत भारी दिखेगी और उठा लेंगे तो एकदम हल्की हो जायेगी!!!"

૬૫
समय और स्थिति कभी भी बदल सकते हैं, इसलिए कभी किसी का अपमान मत करो और किसी को कम मत समझो..........!

आप शक्तिशाली हो, पर समय आपसे भी अधिक शक्तिशाली है.........!

૬૬
ભુલ કરવા માટે
કોઈપણ સમય સારો નથી,        
પરંતુ થઈ ગયેલ
ભુલ ને સુધારવી હોય તો,  
કોઈપણ "સમય"

ખરાબ નથી.

૬૭
"દોસ્ત"
  શબ્દ નો અર્થ ખુબ સરસ થાય છે..., 

 આપણા માં રહેલ "દોષ" ને જે "અસ્ત" કરી દે એજ સાચો "દોસ્ત"....!!!!

૬૮
જિંદગી પણ પાણી જેવી છે, જો
વહે તો "ધોધ" છે, ભેગું કરો તો  "હોજ" છે,
જલસા કરો તો "મોજ" છે,

બાકી સાહેબ "PROBLEM"તો રોજ છે.

૬૯
❛ દુઃખ આવ્યું છે
અને આવતું રહેશે,
છતાં સવારે સુખ શોધવા નીકળી જવું
એનું નામ 'જિંદગી' ❜
ભાગ્ય ને શુ દોષ આપવો...
જ્યારે સપના આપણા છે,

તો કોશિશો પણ આપણી જ હોવી જોઇયે.

૭૦
ખુલાસો એ વ્યક્તિને અપાય  
જેની "શ્રવણશક્તિ અને સમજણશક્તિ" બંને મજબૂત હોય...

૭૧
કોઈ જીંદગી ભર યાદ કરે એવુ કાર્ય ન કરી શકો તો કઈ નઇ
સાહેબ

પણ કૌઈ દિલથી એક વાર યાદ કરે એવુ કાર્ય કરવાની કોશિશ કરો..

૭૨
હે ભગવાન, હું ક્યાં એમ કહું છું 
કે મને મારા કર્મોનુ સારૂ ફળ આપી દે.
વિનંતિ મારી બસ એટલીજ છે કે 

સારા કર્મ કર્યા કરૂ એટલુ બળ મને આપી દે.

૭૩
માનવજાત ની એક ખાસિયત હમેશા રહી છે કે,
હાજર વસ્તુ નો આનંદ લેતી નથી
પણ,

ગેરહાજર વસ્તુ માટે હંમેશા વલખા મારશે.

૭૪
અર્પણ એવી રીતે થાવ કે,

સામેની વ્યક્તી એ સમર્પણ કરવું જ પડે...

૭૫
ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી,
કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતા
નાના રહીને મીઠા રહેવું વધુ સારું !!

૭૬
દરેક વ્યક્તિ માટે હંમેશા Available રહેવા કરતાં,

ઓછા પણ પસંદગી ના વ્યક્તિ માટે Valuable રહેવું વધું સારું...

૭૭
કંઈક ભેગું એની પાસે જ થાય છે જે વહેંચી શકે છે,

પછી ભલે એ પ્રેમ હોય, ભોજન હોય કે માન હોય...

૭૮
सदा अपनो को
समझने का प्रयत्न करें

परखने का नहीं ...

૭૯
अगर जिंदगी इतनी अच्छी होती
      तो हम इस दुनिया मे
         रोते रोते ना आते...
लेकिन एक मीठा सच ये भी है
  अगर ये जिंदगी बुरी होती
 तो हम जाते जाते लोगो को
         रुलाकर ना जाते
             जी लो आज...

       कल किसने देखा हैं ।

૮૦
પ્રસિદ્ધ હોના બહુત આસાન હૈ,

પર સિદ્ધ હોના બેહદ કઠીન.

૮૧
જીવનમાં આપણને સાંભળનાર
તો ઘણા મળે છે...
પણ સાંભળી લેનાર તો

કોઈ એક જ મળે સાહેબ...

૮૨
જગત મા બે વસ્તુ જ "મૂહુર્ત" વગર થાય છે એક માણસનો જન્મ અને એક માણસ નુ મ્રુત્યુ બાકી બધુ આપણી ગોઠવેલી રમતો છે

૮૩
આ મીઠાસ નો મોહ છે એ જ માણસ ને મારે છે સાહેબ,,

બાકી મેં ક્યારેય કોઈને કડવી વસ્તુ ખાઈ ને બીમાર થતા નથી જોયા... 

૮૪
બસ એટલાં જ સુખની અપેક્ષા રાખો કે........
સાંજે ઘર આખું હસતું મળે....

૮૫
તમે આમ બોલ્યા હતા એમ કહેવાને બદલે...
હું આમ સમજ્યો હતો એમ કહેવા લાગીશું,
તો ઘણી ગેરસમજો દૂર થવા લાગશે !

૮૬
શતરંજ રમવાની આદત હતી નહીં,
એ ચાલ સમજતા હતા...
અને આપણે સંબંધ. 

૮૭
" રેખાઓ માં રહયો અડોઅડ બિંદુઓનો ફાળો ,

મંજિલ બીજું કાંઈ નથી, બસ પગલાંઓ નો સરવાળો. "

૮૮
"ન પૂછો કેમ સુગંધિત આ હદયની માટી છે,

ભીની ભીની ઘણી ઇચ્છાઓને મેં ત્યા દાટી છે !!

૮૯
कुछ लोग किस्मत की तरह होते है,
जो दुआ से मिलते है..,
और
कुछ लोग दुआ की तरह होते है,

जो किस्मत बदल देते है...!!!

૯૦
જેના હદયમાં કોઈનું
સારું કરવાનો ભાવ હોય છે ને....

ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા..

૯૧
 સંબંધ એ એક એવું વૃક્ષ છે 
   કે જે...લાગણી દ્વારા ઝૂકી જાય,
          સ્નેહ દ્વારા ઉગી જાય 
                     અને 

         શબ્દો દ્વારા તૂટી જાય !!

૯૨
- સો તોલા સોનું પહેરી ને ફરતા
- શેઠ ને કોઇ પગે નથી લાગતુ 
- પણ શરીરે ભભૂત લગાવ ને 
- ભજન કરતા સાધુ ને સૌ વંદન
- કરેછે મહિમા ત્યાગ નોછે 

- ભોગ નો નહી...

૯૩
गिरते हुए पत्ते सबसे 
 बड़ा उदाहरण हैं 🍂🍂🍂

 कि बोझ बन जाओगे 
 तो आपको अपने 

 भी गिरा देंगें। 

૯૪
સપાટ અરીસાને તો હું ય સીધો માનતો
પણ એય ક્યાં ઓછો છે
ડાબાનો જમણોને જમણાનો ડાબો

કરવામાં તો એય માહિર છે !

૯૫
થોડી આપણા હાથે અને થોડી તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે જિંદગી .....!!!!!!!

૯૬
 મન માં પવિત્રતા
                અને
        પાયા માં નીતિ
              હશે તો.....
જીવન માં પરિક્ષા આવી શકે
                પરંતુ

   સમસ્યા તો નહીં જ આવે.....

૯૭
CARE કરવા વાળા ની જીંદગી ઝેર છે
બાકી
Ignore  કરવાવાળા ને તો લીલાલહેર છે.

૯૮
ભલે ને હોય નિરાશા ઘોર, હું આશાઓ નું ફાનસ છું,,

કર ઘા તું ફાવે એટલા, હું ભરોસાનો માણસ છું...

૯૯
જીવનમાં બે મિત્રો આવા રાખવા 
એક કૃષ્ણ જેવો કે જે લડે નહીં
    પણ જીત નક્કી હોય 
                "અને"
બીજો કર્ણ જેવો કે જે હાર પાકી હોય તો પણ 

ક્યારેય સાથ  ના છોડે

૧૦૦
કોઈ તમારી લાગણી ની કિંમત ઓછી આંકે તો મુંઝાશો નહીં સાહેબ  કારણ કે,

ભંગાર ના વેપારીઓ ને સોનાની પરખ ના હોય સાહેબ..

૧૦૧
ભાવ ભલે વધારે રાખો
પણ
મિત્ર ને  સમય આપી શકો એટલું ડિસ્કાઉન્ટ જરૂર આપજો........

૧૦૨    
       "વાત કરવાની મજા 
    એજ લોકો સાથે આવે.. 
            જેની સાથે..

વાત કરતા પહેલા વિચારવું ના પડે..!" 

૧૦૩
દુખો વડે શણગારેલું જીવન સુખો વડે ઉબાઇ ગયેલા જીવન કરતાં વધારે સુવાસિત હોય છે...
સુખો વડે ઘેરાયેલું જીવન એક ગુલાબિ ઉદાસી આપે છે અને દુખો વડે નવપલ્લવિત થયેલું જીવન ફાટફાટ / રંગબેરંગી પાનખર આપે છે...

સુખો જીવનને માત્ર શક્યતાઓ આપે છે પણ દુખો અસ્તિત્વને આકાર આપે છે...

૧૦૪
તમે તમારું ભવિષ્ય બદલી શકતા નથી પરંતુ આદત બદલો તો નક્કી છે કે,

 તમારી આદત તમારું ભવિષ્ય બદલી નાંખશે...

૧૦૫
વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,
    તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...
    શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.

    પણ શું મેળવો છો એમાં જ જીવન છે.

૧૦૬
છોડી શકો તો તમારા ઘમંડને છોડજો,
સંબંધને છોડીને આજ સુધી કોઈ ખુશ નથી રહ્યું !!

૧૦૭
વેદના સમજવા માટે સંવેદના હોવી જોઈએ સાહેબ

કેમ કે ભાષાનો અનુવાદ શક્ય છે પણ ભાવનાઓનો નહી.

૧૦૮
ગઈકાલ પર રડે નહીં.._
            આવતીકાલ થી ડરે નહીં,_
એ માણસ જિંદગીમાં ક્યારેય પાછો પડે નહીં...

કુદરતનો નિયમ છે  ચિત્ર અને મિત્ર ,
          
દિલથી બનાવશો તો તેમાં રંગ ચોક્કસ નિખરી આવશે...

૧૦૯
પોસાય એટલા જ સંબંધો રાખવા ..
વ્હાલા
કેમકે લાગણીની લોન કોઈ બેંક પાસે નહી મળે..

"કદર" થાય છે.
માણસ ની જરૂર હોય ત્યારે,
સાહેબ,,,
બાકી "જરૂર" વિના તો "સાચા ''હીરા" પણ

"તિજોરી" માં જ રહે છે."..

૧૧૦
આપણા "પડછાયા" પાસે..પણ....આપણે "જીવતા" શીખવાનું છે.....

કયારેક "નાના" થઈને..."તો"...ક્યારેક "મોટા" થઈને.....

૧૧૧
ફૂલ બનીને હસવું એ જીંદગી છે,
હસી ને દુખ ભૂલવું એ જીંદગી છે,
જીતી ને કોઈ ખુશ થાય તો શું થયું?

કોઈ ના માટે હારીને ખુશ થવું એ જીંદગી છે.

૧૧૨
દરેક માણસ હોશિયાર જ હોય છે
બસ.દરેક ના

વિષય અલગ અલગ હોય છે..

૧૧૩
કોઈ    ➕   કરે  છે.
          કોઈ    ➖    કરે  છે.
          કોઈ    ✖   કરે  છે.
          કોઈ    ➗    કરે  છે.

ફક્ત ભગવાન જ
સમય આવે ત્યારે = કરે છે... 
જીવન એટલું ઈમાનદારીથી જીવો કે

મોત ને પણ પસ્તાવો થાય કે હું દગો કોની સાથે કરું છું..

૧૧૪
અભિમાન ત્યારે આવે છે,
જ્યારે આપણને લાગે છે કે આપણે કાઈ કર્યું છે,
અને સન્માન ત્યારે મળે જ્યારે દુનિયા 

ને લાગે કે આપણે કાઈ  કર્યું છે

૧૧૫
સમય પણ ગજબનો ઇતિહાસ ધરાવે છે....
        કોઇનો પસાર થતો નથી...

        તો કોઇ પાસે હોતો નથી...

૧૧૬
કૃપા બસ એટલી ઈશ્વર થવા દે,
તું મારા ઘર ને મારું ઘર થવા દે

ઘણી મેહનત કરી છે જિંદગી ભર,
હવે પરસેવા ને અત્તર થવા દે…


૧૧૭
સ્મશાનની રાખ લઇને હથેળીમાં
ઊપર નીચે તપાસી જોઇ બહુ,

સાહેબ...
ન મળ્યો એ જવાબ,
ક્યા છે એ રુઆબ જે જીવનભર કર્યા કર્યો....


૧૧૮
જિંદગીનું ગણિત છે...
સાહેબ ...
વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની કિંમત ઘટતી જાય છે....

૧૧૯
કોઈક ના સારાપણાં નો એટલો ફાયદો ન ઉઠાવો કે એ 
"ખરાબ" બનવા પર મજબુર થઇ જાય,
            સાહેબ.....
"ખરાબ" હંમેશા એજ બને છે કે જે 
"સારો" બની બની ને તૂટી ગયો હોય... 

૧૨૦
જુનુન આંખો માં હોવું જોઇએ,
સાહેબ...
બાકી હથિયારતો ચોકીદાર પાસે પણ હોય છે..!


૧૨૧
તમારૂ હર કદમ પર ધ્યાન રાખનાર બે જ વ્યક્તિ હોય છે,
એક જેને તમે ગમો છો,
અને બીજુ જે તમારો વિરોધી છે તે.  


૧૨૨
 મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક
 પાછું લાવવા અઢળક કોશીશો કરશે માનવી...,

            પણ સંબધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ
             કોશીશ નહિં કરે...!


૧૨૩
પોતાના દરેક અનુભવ થી,
 શીખતાં રહો કેમકે તમારી જીંદગી...

 માં ફેરફાર તમારા સિવાય દુનિયા,
 નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે...


૧૨૪
 नजर  और  नसीब  का  कुछ
         ऐसा इत्तेफाक है कि....  
   नजर  को अक्सर  वही चीज
         पसन्द आती है.......
  जो  नसीब  में  नहीं  होती  है
         और............
   नसीब    में     लिखी     चीज  
         अक्सर नजर नहीं आती....!


૧૨૫
મગજ ઉપર ભાર સારો નહિ,
         હૈયામાં વરસાદ સારો નહિ,
ખોલી નાખ દિલ દોસ્તો પાસે,
         આ મૂંઝવણ નો કારોબાર સારો નહિ..


૧૨૬
"કર્તવ્ય" નિભાવવાની તાકાત હોય તો જ,

"અધિકાર" મેળવવાની આશા રાખો....
 

૧૨૭
જીત નિશ્ચિત હોય ત્યારે તો ,
કાયર પણ લડી લે...

પણ
હાર નિશ્ચિત હોવા છતાં
મેદાન ન છોડે એ
સાચો શૂરવીર...


૧૨૮
નિર્દોષ કોઈ નથી અહીં,
બધા ના પોતાના રહસ્યો હોય છે,

કોઈ ના છુપાઈ જાય છે કોઈ ના છપાઈ જાય છે !

૧૨૯
દુ:ખ તો દિવાલોનું છે સાહેબ,,,
બાકી,,
ખુલ્લામાં તો ધરતીકંપ પણ કાંઈ  બગાડી શકતો નથી..


૧૩૦
જીંદગીની દોડ માં એકાદ વળાંક એવો અચુક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિણર્ય લઈ શકાતો નથી.
 

૧૩૧
કંઈ લાખો ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી,
કંઈ લાખો ચાલ્યા જશે, નજર પણ રડતી નથી,
હે માનવ ! ના કર અભિમાન, તારી મિલ્કતનું....   
અહીં સમ્રાટ સિકંદરની 'કબર' પણ જડતી નથી..

132
सच्चे और शुभचिंतक लोग..
हमारे जीवन में...
सितारों की तरह होते है...!!
वो चमकते तो सदैव ही रहते है,
परंतु...दिखायी तभी देते है,

जब अंधकार छा जाता है.

133
  અનુક્રમણિકા જોઈ ને,
    અંદાજો ક્યારેય ના લગાવતા...
                ....કેમ કે....
   ”રહસ્ય" હંમેશા,,

         છેલ્લા પાને જ હોય છે...!!

134
સાચા સમય પર પીવાઇ ગયેલો કડવો ઘુંટળો ,
ખરેખર સાહેબ..... 
આખી જિંદગી મીઠી કરી આપે છે...

135
પગરખા..કે..વ્યક્તિ..ડંખે તો

સમજવું આપણા માપના નથી..

136
"જિંદગી" પણ "પાણી" જેવી છે,
જો....!!
વહે તો "ધોધ" છે,
ભેગું કરો તો "હોજ" છે,
જલસા કરો તો "મોજ" છે,

બાકી સાહેબ "PROBLEM" તો "રોજ" છે.

137

એક સારું જીવન જીવવા માટે એ સ્વીકારવું જરૂરી છે,
કે આપણી પાસે જે છે એજ સર્વશ્રેષ્ઠ છે.

138
જે વ્યક્તિ પાસે નમવા માટે ની તાકાત હોય,
 તેની પાસે બધા ને નમાડવા ની તાકાત પણ હોય જ...
સફળ થવું અધરું નથી,
ઇમાનદારી સાથે સફળ થવું અઘરું છે...

139
सादगी इंसान की एक सर्वोत्तम सुन्दरता है,
क्षमा उसका अतुलनीय बल है,
नम्रता उसका सर्वश्रेष्ठ गुण है, एवम् 
मित्रता एक अप्रतिम सर्वोत्कृष्ट संबंध है !!

140
*કિંમત બંનેની ચૂકવવી પડે છે*
*બોલવાની પણ અને ચૂપ રહેવાની પણ.*
*🌸 GOOD MORNING 🌸*


141
કોઈએ પૂછ્યું સમાજ ને આગળ લાવવા શું કરવું જોઈએ ??? 
એક વડીલે ખુબ સરસ જવાબ આપ્યો કે... 
" પગ ની જગ્યા એ હાથ ખેંચો "
💐🌻શુભ સવાર 🌻💐

142
*🌻સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો* 
 *આપણને ઉગતો સુરજ🌞 પણ આથમતો દેખાય.....🌻*
 *🙏🏻શુભ સવાર🙏🏻*

143

🦁"હસી" ને જોવામાં અને "જોઈને" હસવામાં ઘણો ફેર છે ક્યારેક "પરિણામ" તો ક્યારેક "સબંધો" બદલાઈ જાય છે...
*_~Good morning Jay shree krishna~_*

144


*💞🍃💞જિંદગી ત્યાં જ જવા માંગે છે, જ્યાં પાછું જવું ખુબજ મુશ્કેલ હોય છે...*
*નાનપણ, ભોળપણ, જૂનું ઘર અને જુના મિત્રો...💞🍃💞*
 *🙏Good Morning🙏*

145
*કહેવાય છે કે જીવનનો*
*છેલ્લો દિવસ પણ ખૂબ સરસ હશે..*
        *જે લોકો તમને જોઈને*
         *સંતાય જતા હતા*
*એ હવે તમારી એક ઝલક જોવા*
          *આતુર હશે...

🙏🏻.શુભ સવાર...🙏🏻

146
*✍🏻આજનો સુવિચાર**
પાણી તો બધા પાક માટે એકસરખું જ હોય છે*
      *તોય....*
       *કારેલુ કડવું, મરચું તીખું,શેરડી મીઠી, અને દ્રાક્ષ ખાટી કેમ હોય છે ???
*આ દોષ પાણીનો નહીં પણ વાવેલા બીજ નો હોય છે...*
     *પરમાત્મા પણ બધા માટે એક્સરખો જ હોય છે, દોષ હોય છે આપણા કર્મ નો...*
🌄 શુભ પ્રભાત 🌄

147
*✍💥સફળ માનવી એ છે જે, તૂટેલાને સજાવે અને રૂઠેલાને મનાવે...*

148
*"भाग्य" के दरवाजे पर*
*सर पीटने से बेहतर है,*

*"कर्मो" का तूफ़ान पैदा करे*

*सारे दरवाजे खुल जायेंगे.!*

149
*खूबी और खामी...*
*दोनों ही होती है हर इंसान में.!!*

*जो तराशता है उसे ख़ूबी नजर आती है...*
*और जो तलाशता है उसे खामी नजर आती है.!!*

      
150
*"ધીરજ"*
       એક એવી  સવારી છે, 
       જે તેના પર બેઠેલા  માનવી ને 
       કયારેય નીચે પડવા દેતી નથી, 
*"ના કોઈ ના પગ મા"*
       અને  
      *"ના કોઈ ની નજર" મા...
Good morning...🙏 

151
🕉 *જય ભોલેનાથ* 🕉
હસી જવાથી...
*અને*
હટી જવા થી...
ઘણા બધા
*પ્રોબ્લેમ* નો અંત
 આવી જાય છે ...
🕉 *જય સોમનાથ* 🕉

152
*प्रार्थना और विश्वास*
   *दोनों अदृश्य  हैं,*
*परंतु,*
*दोनों में इतनी ताकत है की,*
*नामुमकिन को मुमकिन* 
        *बना देते हैं!
*आपका हर दिन , हर पल मंगलकारी हो..*

*अपना व अपनों का खयाल रखियेगा..*

153
*👌સત્ય વચન 👌*
*ખુશ રહેવાનું તો કોઈ પ્રેસરકુકર પાસેથી શીખે ! માથે પ્રેસર, નીચે આગ, તોય... મસ્તીથી સીટી વગાડે છે.*

*👏 JK SAI 👏*

154
*વૃદ્ધા અવસ્થા માં ભોજન તમારા સંતાનો નહીં પણ સાહેબ....!*
*તમારા આપેલા સંસ્કાર ખવડાવશે.*
          GooDMorninG ☕

155
🍁🍁🍁🍁🍁🍁
शब्द मुफ्त में मिलते हे 
    उनके चयन पर 
  निर्भर करता है कि 
उसकी कीमत मिलेगी 
    या चुकानी पड़ेगी.
 🌞शुभ प्रभात🌞
🍁🍁🍁🍁🍁🍁

🍁🍁 ll ll 🍁🍁

156
*પગરખા*
કે.....
*વ્યક્તિ*
ડંખે તો સમજવું કે આપણા
 *માપના* નથી..
🙏🌹🌹🙏      
 ☘ શુભ સવાર☘

157
*🌞જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ બનાવી શકે,*
*એ માણસ આ જિંદગીના મંચનો સૌથી બેસ્ટ કલાકાર છે.🌻*

*꧁શુભ સવાર ꧂*

158
પરિવાર સાથે ધીરજ રાખવી 
               તે પ્રેમ છે...
અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી 
                તે આદર છે...
       સ્વયં સાથે ધીરજ રાખવી 
          તે આત્મવિશ્વાસ છે....
    અને ઈશ્વર સાથે ધીરજ રાખવી 
                 તે શ્રદ્ધા છે.
🌺 સુપ્રભાત 🌺

159
.
    સબંધો માં હેસિયત કરતા 
         વધુ ખર્ચાયો છું,
લગભગ એટલે જ જાહેર 
        માં ચર્ચાયો છું.!!
🙏🏻🙏🏻

       
160
*એવા જ "સગપણ" હોવા જોઈએ જેને નિભાવવા કોઈ "વિધિ" ની જરૂર નથી પડતી અને એને યાદ કરવા કોઈ તારીખ કે "તિથિ" ની જરૂર પડતી નથી...*
*🦋  G⭕⭕D  🦋* 
Ⓜorning🌞*

161
કોઈના દુઃખની ચિંતા ના કરાય તો વાંધો નહિ પણ કોઈના સુખની ઈર્ષ્યા તો ના જ  કરાય.
*🦋  G⭕⭕D  🦋* 
Ⓜorning🌞*
🌺🌸


162
પારકાં ને ક્યાં શોધવા અહીં,
પોતાના ખોવાઈ ગયા..
રેતી જેવા હતા સપના મારા,
મોજાં થી ધોવાઈ ગયાં...

વિતેલી વાતોને યાદ કરી તો,
આંસુ છલકાઇ ગયા..
સંબંધો ઘણા મળ્યા મને પણ,
અમુક દિલમાં સચવાઇ ગયા..

યાદોની તિજોરી ખોલી જ્યારે,
આ હોંઠ મલકાઇ ગયા.
અમુક મિત્રો જ એવા મળ્યા,

જે દિલ પર છવાઈ ગયા.

163
❛ *લોકો ને સન્માન આપવું એ એક પ્રકાર નું રોકાણ* *છે....*
 *જે હંમેશા..........*
*ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત મળે છે...❜*

*••●‼ શુભ🌞પ્રભાત ‼●••*

164

અનુભવના ઓટલેથી.
ગૂસ્સા કરતા જુસ્સા ને જિવન મા ઉચુ સ્થાન આપીએ ,
કારણ કે ગૂસ્સો જિવન બરબાદ કરે છે
અને
જુસ્સો જીવન આબાદ કરે છે.


165

*જે કહી દીઘું*
*એ શબ્દો હતા*
*જે ન કહી શક્યા*
*એ લાગણી હતી*

*અને*
*જે કહેવું છે*
*છતા પણ નથી કહી શકતા*
          *એ મર્યાદા છે*      

 166

                  *जीवन के, हर कदम पर,*
*हमारी सोच, हमारे बोल,*  
*हमारे कर्म ही,*
*हमारा,*
*भाग्य लिखते हैं !* *
🙏🙏सुप्रभात🙏🙏*       

167
*સમય તમારા પર સર થાય*

 *તે પહેલા તમે સમયસર  થઈ જાવ..!*


   *🌻🌻🌻*.  Good morning☕

168
સ્વબળે સૃષ્ટિ બદલી શકાય...

કોઇ ની વૃત્તિ કે પ્રકૃતિ નહીં......

169

  *કોઇની  મદદ  કરવા ની હરીફાઈ માં  દોડજો......જીતી જશો.....કારણ કે ત્યાં ખુબ ઓછા લોકો ભાગ લે છે*
🍁 *સુપ્રભાત* 🍁

170

                                *🍯મધ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને તો...*
*🐝મધમાખી ની જેમ સંપી ને રહેવું પડે...*

                  *🌻જય માતાજી🌻*
                           *🌷શુભ પ્રભાત🌷*                          
171
" શબ્દો "  સાચવો
" સબંધો "  આપમેળે જ  સચવાશે.

🌹શુભ પ્રભાત 🌹

172
🤔 *" જી . . . દ "*

*પકડી ને માણસ જેટલુ ગુમાવે છે,*
*કદાચ છોડીને એટલુ નથી ગુમાવતો.*
🍃 *શુભ પ્રભાત*❤💛💚💜💙

173

*"આપણા જ હોય છે જે શબ્દો ના વાર થી મારે છે..."*

*બાકી બીજા ને કયા ખબર હોય છે કે "હ્દય" કંઈ વાત થી તુટે છે.!*


🎋 *જય માતાજી*🎋

174
*_आवाज की पहुँच होती है_*
*_कान तक_* 
*_और खामोशी की_*
*_आसमान तक_*
🙏 *सुप्रभात* 🙏
*🙏जय द्वारकाधीश🙏*

175

*न "माँग" कुछ "जमाने" से*
    *" ये" देकर "फिर" "सुनाते" हैं*

*"किया" "एहसान" "जो" एक "बार"*
      *वो "लाख" बार "जताते" "हैं"*

*"है" "जिनके" पास "कुछ" "दौलत"*
    *" समझते" हैं "खुदा" हैं "हम"*

*"तू "माँग" "अपने" प्रभु " से*
     *"जहाँ" माँगने "वो" भी "जाते" है..*

🌻 *Good Morning *

176

*जहाँ तक हो सके जुड़े रहना "बुज़ुर्गों" से...!!*
 *"चट्टानों" से जुड़े पत्थर मुश्किल से "टूटते" हैं...!!*
🌷...............Happy morning*

*🌹सुप्रभात जय सोमनाथ*🌹

177
❛ *જીંદગી* જીવવા માટે કોઈ *ફોર્મ્યુલાની* જરૂર નથી,

ફક્ત *ખુશી ને પ્લસ* ➕કરતાં જાવ એટલે

*દુઃખ* પોતે *માઈનસ* ➖થઈ જશે. ❜ ✍

🇬‌🇴‌🇴‌🇩 ‌🇲‌🇴‌🇷‌🇳‌🇮‌🇳 ‌🇬

178

બે કિલોની જિંદગી આપણી ને બે મણનો બોજ,

લાત મારીને દુઃખને ચાલ કરીએ સુખની ખોજ !!

179
"ભરોસો  જેટલો કિંમતી હોય છે,
દગો  એટલો મોંઘો થઈ જાય છે...!!

ફુલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ તેની સુગંધ હિસાબે થાય છે,

   માણસ  કેટલો પણ મોટો હોય
  કદર એના ગુણો થી થાય છે..।

🌹 *Good Morning* 🌹

180
*આપડી તો આદત છે સાહેબ,*
   *"ખાંડની જેમ ભળી જવાની"*
   *પણ, અમુક લોકો ને ડાયાબિટીસ "*
   *હોય એમાં અમારો શુ વાંક...?* 
   
    *તમારો દિવસ શુભ રહે...*

181
आत्मविश्वास 
के साथ 
पैदल चलना

संदेह में 
दौड़ने से कही 
बेहतर है


Good morning...

182
*🌻चलते देखा है लोगो को अक्सर अपनी चाल से तेज़.!*
*पर वक्त और तक़दीर से आगे कभी कोई निकल नहीं पाया.!🌻*                   

  🍁 *₲๑๑d ℳorning*🍁

183
*લો પાછું સવાર થઈ ગયું,*

*જેને આજ કહેતા હતા એ ગઈકાલ થઈ ગયું,*

*પળમાં બદલાઈ જાય આ જીંદગી,*

*થોડા સમય પહેલાં જેને રાત    કહેતા હતા એનું જ નામ સવાર થઈ ગયું!* 
  🙏 *Good morning* 🙏

184
*ગુસ્સો કર્યા પછી*
*પણ*
*એકબીજાની ચિંતા કરવી*
 *એ જ*
*સાચા સંબંધની નિશાની છે...*

*જો તડકા માં બધું જ "સુકાઇ" જતું હોય તો,,*
*માણસ ને તડકા માં "પરસેવો" કેમ થાય..?*

     🙏🏼 *સુપ્રભાત* 🙏🏼

      🙏મહાદેવ હર🙏

185
*"દરેક પળ માં પ્રેમ છે અને* 
*દરેક ક્ષણમાં ખુશી છે...*

*ખોઈ બેસો તો યાદ છે અને* 
*જીવી લો તો જીંદગી છે..!"*
       
  *🌺શુભ સવાર 🌷* #🌅 સુપ્રભાત

186
*🌾ફૂંક  મારી ને* 
 *દીવા ને*  
*ઓલવી  શકાય સાહેબ* 
*અગરબત્તી ને  નહીં.*

  *🌾જે  સુગંધ*
*ફેલાવે  છે,* 
 *તેને  કૌઈ   ઓલવી* 
*શકતું  નથી....  !*

              🌹Good morning🌹

187
 *વષૅમાં બે દિવસ એવા છે,*
*જયારે આપણે કંઈ જ કરી*
*શકતા નથી,🍃*
*🌻એક "ગઇકાલ" અને*
*બીજી "આવતીકાલ", 🌸*
*પ્રેમ થી જીવવા માટે  માત્ર*
*"આજ"* *જ આપણી પાસે છે,🌾*

   *🌹good morning🌹*
*🎍jay shree krishna🎍*

188
 વ્યકિતને દુ:ખી કરે છે ,પહેલું જીદ અને બીજું અભિમાન.
જીવનમાં બે વસ્તું વ્યકિતને સુખી કરે છે,
પહેલું LETGO અને બીજું COMPROMISE.       🌹🙏શુબ સવાર🙏🌹

189
✍.....
*जिंदगी वहीं है,*
      *जो हम आज जी रहे हैं~*

 *कल जो जिएंगे,*
      *वो उम्मीद होगी..!!!*

          *ll शुभ प्रभात‌ ll*

190
"खुद"को...."खुद" के
            अंदर ही सर्च करो,
अपने कर्माें पर भी
            कभी तो रिसर्च करो...


          🌹शुभ प्रभात जय सोमनाथ🙏🏻

191
શબ્દો નો સહવાસ 
ભલે ને ઓછો થાય...

પરંતુ...

લાગણીઓ ની લીલાશ તો 
કાયમ રહેવી જોઈએ....

GOOD MORNING.

192
🕉 *જય ભોલેનાથ* 🕉

મોટી મોટી હસ્તીઓ કરતા...

તમારી સાથે હસતી 
*એક વ્યક્તિ*
વધારે મહત્વની હોય છે !!!


🕉 *જય સોમનાથ* 🕉

193
*👌સત્ય વચન👌*
*જેને "લેટ ગો" કરતા આવડે છે ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે કેમ કે, એ પાંચ પૈસાનુ અભિમાન મુકીને કરોડોનો સંબંધ ખરીદી લે છે !!!*

*🙏🏼જે કે સાંઈ 🙏🏼*

194
*👌સત્ય વચન👌*
*જયાં ગોળ કે ખાંડનો ઢગલો હોય છે ત્યાં મંકોડાઓ વચ્ચે સર્વસંમતિ હોય છે !!!*

*🙏🏼જયશ્રી કૃષ્ણ 🙏🏼*

195
*👌સત્ય વચન👌*
*જમવાનું સામે હોય છતાં જમી ન શકો અને ઊંઘ આવતી હોય છતાં ઊંઘી ન શકો એ બીમારી કઈ છે ? એજ જે તમે હાથમાં પકડી છે  !!!*

*🙏🏼જય માતાજી 🙏🏼*

196
*👌સત્ય વચન👌*
*જે દેશનાં છાપાઓનાં ફ્રન્ટ પેજ પર ગુટખાની જાહેરાતો હોય તે દેશની દિવાલો પર "જુબા કેસરી"ના ડાઘા જ હશે !!!*

🙏🏼* GOOD MORNING 🙏🏼*

197
*ઈશ્વર ને પણ,,,,,, તથાસ્તુ*
*કહેતા ડર લાગે છે...*
       *"સાહેબ "*
*કેમ કે આજ નો માનવી*
*"ફૂલ" ધરાવી ને "બગીચો" માંગે છે !!* 

        *🙏🏻jay mataji 🙏🏻*

*🙏🏻GOOD Morning  🙋🙏🏻*

198
*જરુરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના સ્વપ્નો માટે જીવાતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે જીંદગી...*

*🥀GOOD MORNING🥀*

199
*तारीफ चरित्र कि होनी चाहिये...चित्रो की नहीं...l*

*क्योंकि चित्र बनाने में कुछ दिन लगते हैं...चरित्र बनाने में पुरी जिंदगी...l*

     *🌻सुप्रभात🌻*

  *🌻जय श्री कृष्णा🌻*

200
*મનગમતું બોલવા માટે,*
*અણગમતું સંભાળવાની તાકાત પણ
હોવી જોઈએ.*


  🌞 *શુભ સવાર* 🌅

201
*શબ્દના વળાંકને જો મરોડતા આવડી જાય તો*
*અક્ષરની સુંદરતા આપમેળે જ ખીલી જાય છે..!!*

*🌹ગુલાબી સવાર🌹*


🙏 *જય શ્રી રાધે કૃષ્ણ* 🙏

202
*चुप रहने से गलतफहमियां*
         *बढ़ती है...* 

*फिर तो वह भी सुनाई देता है* 
*जो किसी ने कुछ कहा भी* 
      *नहीं होता है...!!* 


🌷* *सुप्रभात* *🌷

203
*"શિયાળામાં લોહી વહેતુ રાખવા માટે એક 'તાપણું' જોઈએ.*
                  *પણ ,*
*લાગણી વહેતી રાખવા માટે એક 'આપણું' જોઈએ."*


 *Good morning* 🌹

204
હદ તો સરહદ ને હોય,
સાહેબ,
સ્નેહ તો અનહદ જ હોય...

Good morning

205
💞✍🏻 *Very  True  Line* 💞

*माना कि*
*पुरूष बलशाली है,*
*मगर जीतती हमेशा नारी है!*

*क्योकि*
*सांवरिया के छ्प्पन(56) भोग पर,*
*सिर्फ़ एक 🍃तुलसी भारी है l*

     👏👏  *राधे राधे !*👏👏
              
              *🙏🏻सुप्रभात*🙏🏻



♻🌹♻ *Good Morning* ♻🌹♻

206
*જીવવાની મજા તો ત્યારે આવે,* 
        *જ્યારે તમને ખબર હોય કે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે,* 
        *તેમ છતાં તમે નિસ્વાર્થ ખર્ચાઇ રહ્યા છો....!!"*

*» અંજામની ખબર તો... કર્ણને પણ હતી.*
*» પણ વાત સંબંધ નિભાવવાની હતી..!!* 

          🙏🏻‼શુભ સવાર ‼🙏🏻

207
*पैर को लगने वाली चोट  संभल कर चलना सिखाती है*
*और.....*   
*मन को लगने वाली चोट समझदारी से जीना सिखाती है।*


Good morning 🙏

208
*"विचार और व्यवहार"*
हमारे बगीचे के वो फ़ूल हैं..
जो हमारे...
पूरे *व्यक्तित्व* को *महका* देतें हैं.

           💐💐   सुप्रभात  💐💐

209
*સ્મિત* અને *સ્મરણ* 
ને કયાં 
કોઈ ભાષા છે ?

અે તો ઉરમાં 
ઉભરતી ઉર્મીઓની 
પરીભાષા છે....


 *શુભ સવાર*

210
🌷

*આ દૂનિયામાં કોઈ કોઈનું કોઈ હમદર્દ હોતું નથી..*

*હમણાં જ સ્મશાનમાં એક લાશ બળતી હતી ને... પોતાનો કહેવાતા અંગતે પૂછ્યું : જો તો હવે કેટલી વાર છે ?*

 *Shame..Shame..shame..*


*જીવતા જ બળી ગયેલાને બળતા કેટલી વાર !*

🕊🕊જયશ્રી ક્રિષ્ના..*🕊🕊

🌷💖🌷

211
હંમેશા સ્પેશિયલ બનીને રહેજો,
કેમ કે આમ આદમી રહેશો તો
લોકો અથાણું બનાવી દેશે !!

💐🌻🌹સુપ્રભાત 🌹🌻💐

212
*अगर*
*कल का दिन अच्छा था तो*
*रुकिए नहीं,*
*हो सकता है* *आपकी जीत का सिलसिला*
*बस अभी शुरू ही हुआ हो।*


💐🙏🏻 *सुप्रभात* 🙏🏻💐

213
લોકો ખૂબ સારા હોઈ છે ,જો આપણો સમય સારો હોઈ તો .

●||જય શ્રી કૃષ્ણ||●

          સુપ્રભાત

214
*નવુ* કોઇ ના *મળે* તો ચાલશે,
            *પરંતુ*
*મળેલા* *ખોવાઇ* ના જાય તે જરૂર જોજો...

જિંદગીનાં રસ્તા સીધા અને સરળ  હોય છે, પણ *મન* ના વળાંકો જ બહુ નડે છે.


💐💐ૐ નમઃ શિવાય* 💐💐

215
*कच्चे धागे की गाँठ लगाकर ही,*
*पक्के रिश्तों की मन्नतें माँगी जाती है*
🌹🌹 *शुभ सवार* 🌹🌹
       💧💧💧💧💧

 ‌        *जयश्रीकृष्ण*
        💐💐💐💐💐

🙏 *"મહાદેવ હર"🙏*

216
*जो सफर की*
*शुरुआत करते हैं,*
         *वे मंजिल भी पा लेते हैं.*
                   *बस,*
            *एक बार चलने का*
         *हौसला रखना जरुरी है.*
                 *क्योंकि,*
          *अच्छे इंसानों का तो*
      *रास्ते भी इन्तजार करते हैं..*

Good Morning

Jay Mataji

217
*🐾मान लेते हैं कि,*
*किस्मत में लिखे फैसले*
*बदला नहीं करते.*
*लेकिन*
*आप फैसले तो लीजिये,*
*क्या पता,*
*किस्मत ही बदल जाए.🐾*


          *🐾सुप्रभात🐾*

218
"અગર સમજાવવાથી જ બધાં સમજી જતા હોતને, તો વાંસળી વગાડનારો ક્યારેય મહાભારત ના થવા દેત!!".......🤔🤔

🌷Good morning 🌷

219
*મન થાયને ત્યારે મરજી મુજબ*
*જીવી લેવું*

           *કેમ કે*

*"સમય"* ફરીથી એ *"સમય"*
     નથી આપતો...

*🌹Good morning🌹*

220
*જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની સૌથી મોટી નિશાની છે, બને એટલી મહેનત કરો આજ નહીં તો કાલ સફળતા ચોક્કસ મળશે...*
*શુભ સવાર*💐🍁🌳🌷🍂🌿

*જય શ્રી ક્રિષ્ના*👏🏻🤝🏻

221
*જિંદગી ની "સફર" માં અનેક "લોકો" મળે છે*

*કોઇ આપણો "ફાયદો" ઉઠાવે છે*
*કોઇ આપણને "આધાર" આપે છે*

*ફરક એટલો જ છે કે"*

 *ફાયદો લેનારો "મગજ" માં રહે છે* 
*અને "આધાર" આપનારો હ્રદય માં બિરાજે છે*


  🙏શુભ સવાર 🙏

222
🕉 *જય ભોલેનાથ* 🕉

સારા કર્મોનું ફળ તરત નથી મળતું...

પણ એ જ્યારે મળે છે ત્યારે...

સાદા નહિ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે અવશ્ય મળે છે...


🕉 *જય સોમનાથ* 🕉

223
*ગુસ્સામાં વ્યક્તિ કંઈ પણ બોલે એવું નથી* *હોતું* ,
 *પરંતુ બહાર એ જ આવે છે જે મનમાં ઊંડે* *ઘા કરી ગયું હોય છે !!*

 *🎋Good Morning🎋*

🙏🏻🙏🏻Jay mataji🙏🏻🙏🏻

224
*"બીજાનું સુખ જોઈ આનંદ ન પામી શકીએ...*
 *ત્યારે સમજવું કે આપણી બુદ્ધિ ઉપર* 
       *ઇર્ષાનો કાટ ચડી ગયો છે*
                   *અને......*
*બીજાના દુઃખ જોઈ શોક ન થાય*
       *તો સમજવું કે આપણી*
*માનવતા ઉપર સ્વાર્થનો કાટ ચડી ગયો છે"*


   *🦚Good Morning🦚*

225
*એવા જ " સગપણ હોવા*
*જોઈએ જેને ' નિભાવવા કોઈ " *વિધી " ની જરૂર નથી પડતી અને* 
*એને યાદ કરવા કોઈ તારીખ કે " *તિથી " ની જરૂર નથી પડતી*            

           ☕ *સુપ્રભાત*☕

            🙏🙏*Jay mataji*🙏🙏

226
સબંધનો સૌથી નબળો પાયો ત્યાં છે જ્યાં,....
તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે.....!!!


💐🌹🙏 જય માતાજી 🙏🌹🌹

227
થોડી આપણા હાથે અને થોડી તકદીરના હાથે લખાયેલી નાની નાની વાર્તાઓનો સંગ્રહ એટલે જિંદગી .....!!!!!!!


🙏🌹🌹 જય માતાજી 🌹🌹🙏

228
શિખામણ એ સત્ય છે જેને લોકો ક્યારેય ધ્યાનથી નથી સાંભળતા

                    અને 

વખાણ એ એવો દગો છે કે જેને લોકો સંપુર્ણ ધ્યાનથી  સાંભળે છે.


👆👆દિલ સે👍👍👍

229
સ્વાર્થ સંબંધ નો શત્રુ છે,જે સંબંધ ને અલ્પજીવી બનાવે છે..
   સંબંધ મા વિશ્વાસ નો અભાવ પણ હાનીકારક
    *અને આંધળો વિશ્વાસ પણ હાનીકારક*

       *શુભ સવાર....!*

230
_*"સમય" ને ઓળખતા*
*"પ્રસંગ" ને સાચવતા*
*"માણસ" ને સમજાવતા*
*અને*
*"તક" ને ઝડપતા*
*આવડી ગયું તો સમજ જો કે*
*"જીંદગી જીતી ગયા અન જીવી ગયા"...*

🌸 *GOOD MORNING* 🌸

*JAY SHREE KRISHNA*

231
*ભલે અનુભવે માણસ બધું શીખી જાય છે,*
 *પણ, કુદરત દર વખતે નવી બાજી રમી જાય છે !!*

🌷💖🌷

232
🦁જેમ પગમાં વાગેલો કાંટો મસ્તિક ને પીડા આપે છે તેવી જ રીતે અપમાન ભરી વાણી સામેવાળાના હ્રદય ને પીડા આપે છે...
*~Good morning 
Jay shree krishna~_*

233
*ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી જ નથી, કેમકે ભલું કરનાર નું છેલ્લે ભલું જ થાય છે...*

*માણસ તો "જોઈએ તેટલા" મળે સાહેબ. પણ "જોઈએ તેવા" તો ભાગ્યે જ મળે.*

🎠 *જય અલખધણી*🎠


*🌱༺꧁સુપ્રભાત꧂༻🌱*

234
તમારી *કુશળતા* જ તમને ઊંચા પદ પર લઈ જતી હોય છે,
પરંતુ,
તે જ ઊંચા પદને *જાળવવા* માટે તો તમારુ *ચરિત્ર* જ તમને *મદદ* કરશે..


Good morning...

235
*दोस्त ही है जो हाल पूछते है*
*वर्ना*
*बच्चे वसीयत पूछते है*
*और*
*रिश्ते हैसियत पूछते है*

       🌹Good morning🌹

236
મારે કોઇની જરૂર નથી.!
          - અહમ !
બધાંને મારી જરૂર છે.!
           -  વહેમ !

237
*"વ્યક્તિ ના પરિચય ની*
 *શરૂઆત ચહેરા થી ભલે*
 *થતી હોય*
 *પણ*
 *તેની*
 *સંપૂર્ણ ઓળખ તો*
 *વાણીથી જ થાય છે"...!*.
🌷Good morning 🌷

238
*લોકો ખારાશના કારણે*
*દરીયા ના કાંઠેથી જ પાછા વળી ગયાં..*

*બાકી ઉંડા ઉતર્યા હોત*
*તો મોતી હતાં..!*

*આવી જ ભુલ*

*ઘણાં  લોકો માણસને ઓળખવામાં પણ  કરતાં હોય છે*

      *Good morning*

239
🦁હકારાત્મક વિચાર અને નિરંતર પ્રયાસ એજ સફળતાનો આધાર છે...

*_~Good morning
Jay shree krishna~_*

240
सुप्रभातम्
         ताकत के साथ नेक इरादे भी रखना;
वरना ऐसा क्या था कि रावण हार गया...

241
*ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે... દોસ્તો...!*
*ક્યારેક મળી શકીએ...ક્યારેક નહીં...*
*પણ... હા...*
*હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!
🌹Good night 🌹

242
*મિત્ર ની ખુબ જ સુંદર વ્યાખ્યા..*

*'તમે'*
*'તમારા' થી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે*
*'તમને' શોધવામાં*
*'તમારી' જે મદદ કરે એ*
*મિત્ર* ...!

243
*વધારે કશુ નથી બદલાતું ઉમર વધવાની સાથે...*

*બસ નાનપણ ની જીદની આદત સમાધાન મા બદલાઇ જાય છે...*
       
*શુભ સવાર.....*
*🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

244
સમય બહેરો હોય છે એ કોઈ નું નથી સાંભળતો પણ એ આંધળો નથી હોતો નજર બધા પર રાખે છે.....✍

🌹💐🙏 જય માતાજી 🙏💐🌹

245
*🌻"सुन लेने से"*
 *कितने सारे सवाल सुलझ जाते हैं,*
 *"सुना देने से"*
 *हम फिर से वही उलझ जाते हैं!🌻*

    *🙏शुभ प्रभातम्🙏*

246
*સ્વાદ છોડો તો શરીર ને ફાયદો*
*વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો,*
            *અને*
*ચિંતા છોડો તો જીવ ને ફાયદો.*

 *શુભ સવાર...!*

247
સારા વ્યક્તિ સાથેનો સંબંધ
શેરડી જેવો હોય છે.
તમે એને તોડો,કાપો,દબાવો કે નીચોવી નાખો
પણ તમને એમાંથી મીઠાશ જ મળશે.

248
*ક્રોધ વખતે થોડું રુકી જાવું.*
                   અને
*ભૂલ વખતે થોડું ઝુકી જવું.*
દુનિયા ની બધી સમસ્યાઓ ઉકેલાય જશે.

🌹🌹Good morning....⛅🌹🌹
 #🌅 સુપ્રભાત 🙏

249
*અંતર ને ,*
*વલોવતું એક તારણ નીકળ્યું .*

*માનવી નું ભેજું જ, માણસાઈનું મારણ નીકળ્યું !*

250
જીવનનું સૌથી મોટું પરિવર્તન,
જીવનના સૌથી ઊંડા આઘાત પછી જ આવે છે !!

251
🌹 *प्रशंसा की भूख... अयोग्यता की परिचायक है काबिलियत की तारीफ तो विरोधियों के भी दिल से निकलती है ।।* 🌹

   🙏 *सुप्रभात*🙏

252
*अगर..*
*नियत अच्छी हो तो..*
*नसीब कभी बुरा नहीं होता !*

  🌈GOOD MORNING 🌈

253
🔸 हरे कृष्ण ..

समझदारी की बातें सिर्फ
        दो ही लोग करते हैं...

एक वो जिसकी उम्र अधिक हो

और एक वो जिसने बहुत कम उम्र में
          बुरा वक्त देखा हो....!!

           जय श्री कृष्णा 🙏

              शुभ प्रभात

254
*બુદ્ધિશાળી વ્યક્તિ તમારું*
       *દિમાગ ખોલે છે.*
*સુંદર વ્યક્તિ તમારી આંખો ખોલે છે.*
           *પરંતુ*
*એક પ્રેમાળ વ્યક્તિ તમારુ*
       *હ્રદય ખોલે છે*🥀
*🌹 સુમંગલ *💐

255
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*અંગત સાથે નું મનદુ:ખ એ*
        *કમરના દુ:ખાવા જેવુ હોય છે*....

*એકસ રે મા પણ ન આવે અને*
       *નિરાંતે બેસવા પણ ન દે*....!

🌹🙏🏻 *સુપ્રભાત વંદન*  🙏🏻 🌹

256
"વિશેષણ થી" નહીં..

"વિશેષ ક્ષણ થી" જીવો..

Good Day

257
दौलत
सिर्फ इंसान के
रहन-सहन का
तरीका बदल सकती है...!

बुद्धि , नीयत
और तकदीर नहीं.....!!

Very Good Morning

258
🐾जीवन के प्रति
    जिस व्यक्ति के पास...

सबसे कम_शिकायते है__,,
             वही सबसे अधिक
                   सुखी है__;;;🐾
       
            🐾सुप्रभात🐾

259
*“સંયમ” ..એટલે શું……
    _એક “યુધ્ધ” …પોતાની “વિરુધ્ધ”……

260
🍀પુસ્તક રોજ નથી લખાતા,,, છાપા રોજ છપાય છે,,, સાહેબ...🍀

🌳એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે...!🌳

 🙏Good Morning🙏

261
"मनुष्य" की "मानवता" उसी समय नष्ट हो जाती है !

जब उसे दूसरों के "दुःख" में "हंसी" आने लगती है !!

           🌹सुप्रभातम🌹
            🙏🏼 જય શ્રી કૃષ્ણ 🙏🏼

262
...ખુશીઓનું માપ નથી હોતું,
      ખુશી તો એટલી જ હોય છે
            જેટલી તમે  માણી શકો.....

                                                               ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં                                                          *પણ............મજા નથી આવતી,
                   અને
     ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પરબેઠેલું*
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

263
વ્યક્તિ કયારેય સાચું બોલવાથી ગભરાતો નથી..

ગભરાય છે સાચું બોલ્યા પછીના પરીણામ થી..!

264
  ✍-મનુષ્યને- "બોલવાનું શીખતા લગભગ બે વર્ષ લાગે છે,

પણ શીખ્યા પછી શું "બોલવું એ -શીખતા- આખી -જિંદગી- વીતી જાય છે,


🙏 GooD MoRnInG🙏

265
 ●   સંબંધ એ એક એવું વૃક્ષ છે
   કે જે...લાગણી દ્વારા ઝૂકી જાય,
          સ્નેહ દ્વારા ઉગી જાય
                     અને
         શબ્દો દ્વારા તૂટી જાય !!

            🌹 GooD MoRNiNg 🌹

266
આપની ખુશ્બુ ભળે જયારે પવનમાં,
     ફેરફારો થઈ પડે ત્યારે શ્વાસનમાં,
ભેજ કાગળને નરમ કરતો રહે છે,
     એટલે લખતો થયો છું હું અગનમાં.
                શુભ દિવસ

267
 સફળ થવા માટે વર્તનમાં બાળક,
કામમાં યુવાન અને અનુભવમાં વૃદ્ધ બનવું જરૂરી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

268
 જ્યારે હજારો ભૂલ પછી પણ
તમે તમારી જાતને પ્રેમ કરો છો.

તો પછી બીજાની એક ભૂલ
માટે શા માટે નફરત કરો છો.
     
જીતવાનું ..તો ક્યારેક જ હોય છે. પણ....
શીખવાનું ..દરેક વખતે હોય છે...

     🌞  ગુડમોર્નિંગ 🌞

269
 તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…

મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું  ” ગરીબ પણ નથી…!!!

દુનિયા ભલે "રૂપિયાની"દિવાની હોય
             સાહેબ બાકી
આપણે તો "દોસ્તો"ના દિવાના છીએ.
good morning☀

270
ભાગ્ય અને કર્મ,
નસીબ અને પ્રયત્ન
બંને એક જ વસ્તુ છે.

જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,
તેમ ભૂતકાળનાં કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!

માન હંમેશા સમયનું હોય છે.
પરંતુ વ્યક્તિ પોતાનું સમજી બેસે છે.
   🌺🌸Good morning🌸🌺

271
 જીંદગીની સફર તો
તદન મફત છે

કિંમત તો ફક્ત
ગમતા વિસામાની છે !

272
 *પરિવાર સાથે ધીરજ રાખવી
               તે પ્રેમ છે...* 🥰
 અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી
                તે આદર છે... 👏🏻
       *સ્વયં સાથે ધીરજ રાખવી
          તે આત્મવિશ્વાસ છે....💪🏻
    અને ઈશ્વર સાથે ધીરજ રાખવી
              તે શ્રદ્ધા છે.🙏🏻

273
 વિશ્ર્વાસ  શબ્દ નાનો છે,

       પણ એનુ મહત્વ ઘણું મોટું છે.

       પરંતુ સમસ્યા એ છે કે,

       વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે અને

       શંકા પર વિશ્ર્વાસ કરે છે.

🙏🏻GooD....😊
        MoRNinG..☀🙏

274
જીવન માં પાછળ જુઅો - અનુભવ મળશે,,,
          જીવન માં આગળ જુઓ - આશા મળશે,,,
         આજુ બાજુ જુઓ - સત્ય મળશે,,,
             
             પોતાની અંદર જુઓ - આત્મવિશ્વાસ મળશે...!!!.         
     
 good morning

275
જીવન નું સૌથી મોટું પરિવર્તન જીવન ના સૌથી
ઊંડા આઘાત પછી જ આવે છે...

276







   













No comments:

Post a Comment