Power Point - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Monday, November 11, 2019

Power Point

આજના સમયમાં બાળકો સતત ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરે છે. બાળકો સતત મોબાઈલમાં ગેમ અથવા કાર્ટુન જોયા કરે છે. બાળકોના માતા-પિતા દ્વારા અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે ત્યારે પણ બાળકો અભ્યાસમાં ધ્યાન દેવાને બદલે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે. POWER POINT વાંચન દ્વારા વાંચન કરવામાં બાળકોને કંટાળો ન આવે એટલા માટે આકર્ષક  કલર વાળી  POWER POINT Slides  બનાવેલ છે.  

     વાંચન દ્વારા બાળકો ગુજરાતી મૂળાક્ષર, તેમજ બારક્ષરી પ્રમાણે ગોઠવેલા શબ્દોનું વાંચન કરશે તો બાળકની મોબાઈલની જીદ પણ પુરી થશે અને મોબાઈલ દ્વારા બાળકો વાંચન કરતા પણ થશે.

     ગુજરાતી POWER POINT 

 વાંચન મોબાઈલ, ટેબલેટ, કોમ્પુટર, લેપટોપ, LCD, LED TV કે DVD જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વાંચન કરાવી શકાય છે.

   ગુજરાતી POWER POINT વાંચન દ્વારા બાળકો કંટાળો અનુભવ્યા વગર જાતે વાંચતા થશે.

   ગુજરાતી POWER POINT વાંચન દ્વારા બાળકોમાં વાંચન પ્રત્યે રસ લેતા કરી શકાય છે.

gujarati alphabets Power Point l મૂળાક્ષર

 

POWER POINT Slides ખોલ્યા પછી ઉપર મુજબનું મેનુ ખુલશે તેમાં કોઈપણ જાતનો password નાખ્યા વગર ફક્ત Read Only લખેલ છે તેના પર કલીક કરવું

VIDEO

POWER POINT Slides જોવામાટે એક નમૂનારૂપ VIDEO અહી આપેલ છે જે જોઈને POWER POINT Slidesનો ઉપયોગ કરી શકો છો.

gujarati alphabets Power Point l મૂળાક્ષર

https://drive.google.com/uc?export=download&id=1RNK2qu03aaXyN8MUb4RXxd6fFTKZnYPJ

 

words power point | મૂળાક્ષરોથી બનતા સદા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=1D1xgEs6tZNwwYFSHfahQheyRyIRVwvBc

words power point | બારક્ષરી 

https://www.pragna.com.pragną.com/2019/12/words-power-point_17.html

Words Power Point l કાના માત્ર વાળા શબ્દો 

https://drive.google.com/uc?export=download&id=1b9juk-wxzCTsNY5Osq0c1SZy0N69bMrn

Words Power Point l કિ વાળા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=12zdRAxsgWaHabwJAIZBAE2b5T0DOMwvS

  Words Power Point l કી વાળા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=1tWzSC7LN3egVT_OwhMkxZar9TALjNRXT

Words Power Point l કુ વાળા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=1IDpQUt2h1bqYy6Ezh7JX-Ym6RWC_rHWi

  

Words Power Point l કૂ વાળા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=1D7C0HR6AwRxielLbq3nWbpvXTVtfuT1O

Words Power Point l કે વાળા શબ્દો


Words Power Point lકૈ વાળા શબ્દો

https://drive.google.com/uc?export=download&id=1_2ToOIm8QwlRdBzPcgUgj6piHxq4VEDx

Words Power Point lકો વાળા શબ્દો 


words power point |કૌ વાળા શબ્દો


words power point | કં વાળા શબ્દો


 POWER POINT 1 TO 100 

https://www.pragna.com.pragną.com/2019/12/power-point-1-to-100.html

 



 

 

No comments:

Post a Comment