PRAGNA TLM - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Friday, November 1, 2019

PRAGNA TLM

પ્રજ્ઞા વર્ગમાં બાળકોને જયારે એકમનું જ્ઞાન આપવામાં આવે છે ત્યારે TLM દ્વારા આપવામાં આવતું શિક્ષણથી બાળકો ઝડપથી શીખે છે. બાળકોને શીખવામાં કંટાળો આવતો નાથી. TLM દ્વારા બાળકો શિક્ષણનાં મુદાને સરળતાથી સમજી જાય છે.
   અત્રે TLM બનાવવા માટેની PDF ફાઈલ અને નમૂનાના ફોટોગ્રાફ્સ મુકેલા છે જે શિક્ષકો માટે ઉપયોગી સાબિત થશે અને TLM નિર્માણ કરવામાં માર્ગદર્શન મળશે.

મૂળાક્ષરોના TLM

   પ્રજ્ઞા  વર્ગમાં જયારે બાળક પ્રવેશ કરે છે ત્યારે બાળકને ગુજરાતી મૂળાક્ષરોનો પરિચય હોતો નથી. વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે ગુજરાતી મૂળાક્ષરો શીખવા ખુબજ જરૂરી છે. 

     બાળક ગુજરાતી મૂળાક્ષરોથી પરિચિત થાય અને ઝડપથી ગુજરાતી મૂળાક્ષરો ઓળખાતો થાય તે ખુબજ જરૂરી છે. 

     અહીં આપેલા મૂળાક્ષરોના TLMની PDF ફાઈલ ડાઉનલોડ કરીને તેમાં બાળકને ગમે તેવા આકર્ષક કલરો પૂરી તેમાં ડેકોરેશન કરીને દીવાલ પર લગાવવાથી બાળક ઝડપથી મૂળાક્ષરોનો પરિચય મેળવી શકશે.   

મૂળાક્ષરોના TLM PDF ફાઈલ

https://drive.google.com/uc?export=download&id=1jKq2POVO0jiChEHWEfq3dlusLikzFYlQ

  BARAXARI TLM

https://www.pragna.com.pragną.com/2020/01/baraxari-tlm.html

 WHATSAPP GROUP 
જોઈન થવા માટે અહી ક્લિક કરો.

https://chat.whatsapp.com/K8dr39R7IckJQGjizMyNO9

આપેલ  મૂળાક્ષરોને કલર અને ડેકોરેશન કરવા માટે નમૂનાના ફોટોગ્રાફ્સ આપેલા છે.







 

No comments:

Post a Comment