Images for ko with words l કો વાળા શબ્દો - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Friday, November 22, 2019

Images for ko with words l કો વાળા શબ્દો

 આજના સમયમાં બાળકો સતત ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરે છે. બાળકો સતત મોબાઈલમાં ગેમ અથવા કાર્ટુન જોયા કરે છે. બાળકોના માતા-પિતા દ્વારા અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે ત્યારે પણ બાળકો અભ્યાસમાં ધ્યાન દેવાને બદલે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે. ગુજરાતી PHOTOS વાંચન દ્વારા વાંચન કરવામાં બાળકોને કંટાળો ન આવે એટલા માટે આકર્ષક કલર વાળા ફોટોગ્રાફ્સ બનાવેલ છે.
     વાંચન દ્વારા બાળકો ગુજરાતી મૂળાક્ષર, તેમજ બારક્ષરી પ્રમાણે ગોઠવેલા શબ્દોનું વાંચન કરશે તો બાળકની મોબાઈલની જીદ પણ પુરી થશે અને મોબાઈલ દ્વારા બાળકો વાંચન કરતા પણ થશે.
     ગુજરાતી PHOTOS વાંચન મોબાઈલ, ટેબલેટ, કોમ્પુટર, લેપટોપ, LCD, LED TV કે DVD જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વાંચન કરાવી શકાય છે.
ગુજરાતી PHOTOS વાંચન દ્વારા બાળકો કંટાળો અનુભવ્યા વગર જાતે વાંચતા થશે.
ગુજરાતી PHOTOS વાંચન દ્વારા બાળકોમાં વાંચન પ્રત્યે રસ લેતા કરી શકાય છે.

Images for ko with words l કો વાળા શબ્દો

https://drive.google.com/drive/folders/1MvBXD5ayw9XC8b37ptvHD2vwuCzfGTsJ?usp=sharing

 



No comments:

Post a Comment