આજના
સમયમાં બાળકો સતત ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરે છે. બાળકો સતત મોબાઈલમાં
ગેમ અથવા કાર્ટુન જોયા કરે છે. બાળકોના માતા-પિતા દ્વારા અભ્યાસ કરવાનું
કહેવામાં આવે છે ત્યારે પણ બાળકો અભ્યાસમાં ધ્યાન દેવાને બદલે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે. POWER POINT વાંચન દ્વારા વાંચન કરવામાં બાળકોને કંટાળો ન આવે એટલા માટે આકર્ષક કલર વાળી POWER POINT Slides બનાવેલ છે.
વાંચન
દ્વારા બાળકો ગુજરાતી મૂળાક્ષર, તેમજ બારક્ષરી પ્રમાણે ગોઠવેલા શબ્દોનું
વાંચન કરશે તો બાળકની મોબાઈલની જીદ પણ પુરી થશે અને મોબાઈલ દ્વારા બાળકો
વાંચન કરતા પણ થશે.
ગુજરાતી POWER POINT
વાંચન મોબાઈલ, ટેબલેટ, કોમ્પુટર, લેપટોપ, LCD, LED TV કે DVD જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વાંચન કરાવી શકાય છે.
ગુજરાતી POWER POINT વાંચન દ્વારા બાળકો કંટાળો અનુભવ્યા વગર જાતે વાંચતા થશે.
ગુજરાતી POWER POINT વાંચન દ્વારા બાળકોમાં વાંચન પ્રત્યે રસ લેતા કરી શકાય છે.
POWER POINT Slides ખોલ્યા પછી ઉપર મુજબનું મેનુ ખુલશે તેમાં કોઈપણ જાતનો password નાખ્યા વગર ફક્ત Read Only લખેલ છે તેના પર કલીક કરવું
Words Power Point l કિ વાળા શબ્દો
No comments:
Post a Comment