આજના સમયમાં બાળકો સતત ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરે છે. બાળકો સતત મોબાઈલમાં ગેમ અથવા કાર્ટુન જોયા કરે છે. બાળકોના માતા-પિતા દ્વારા અભ્યાસ કરવાનું કહેવામાં આવે છે ત્યારે પણ બાળકો અભ્યાસમાં ધ્યાન દેવાને બદલે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે. ગુજરાતી PHOTOS વાંચન દ્વારા વાંચન કરવામાં બાળકોને કંટાળો ન આવે એટલા માટે આકર્ષક કલર વાળા ફોટોગ્રાફ્સ બનાવેલ છે.
વાંચન દ્વારા બાળકો ગુજરાતી મૂળાક્ષર, તેમજ બારક્ષરી પ્રમાણે ગોઠવેલા શબ્દોનું વાંચન કરશે તો બાળકની મોબાઈલની જીદ પણ પુરી થશે અને મોબાઈલ દ્વારા બાળકો વાંચન કરતા પણ થશે.
ગુજરાતી PHOTOS વાંચન મોબાઈલ, ટેબલેટ, કોમ્પુટર, લેપટોપ, LCD, LED TV કે DVD જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વાંચન કરાવી શકાય છે.
ગુજરાતી PHOTOS વાંચન દ્વારા બાળકો કંટાળો અનુભવ્યા વગર જાતે વાંચતા થશે.
ગુજરાતી PHOTOS વાંચન દ્વારા બાળકોમાં વાંચન પ્રત્યે રસ લેતા કરી શકાય છે
વાંચન માટે ગુજરાતીના તમામ મૂળાક્ષરોના ફોટોગ્રાફ્સ
Words photo alphabets l મૂળાક્ષરોથી બનતા સાદા શબ્દો
Images for ka with words l કાના વાળા શબ્દો
Images for ki with words l કિ વાળા શબ્દો
Images for kee with words lકી વાળા શબ્દો
Images for ku with words l કુ વાળા શબ્દો
Images for koo with words l કૂ વાળા શબ્દો
Images for ke with words l કે વાળા શબ્દો
Images for kai with words l કૈ વાળા શબ્દો
Images for ko with words l કો વાળા શબ્દો
Images for kau with words l કૌ વાળા શબ્દો

No comments:
Post a Comment