પ્રજ્ઞા અભિગમમાં ગણિતની વિવિધ પેટનો આપેલ છે. આ પેટનો બાળકને સમજવામાં થોડી તકલીફ પડે છે. જો ગણિતની વિવિધ પેટનોનો વિશેષ મહાવરો કરાવવામાં આવે તો બાળક ઝડપથી પેટન શીખી જય છે.
અહીં પ્રજ્ઞા અભિગમમાં અભ્યાસ કરતા બાળકોને ઉપયોગી થાય તેવી ગણિતની પેટન આપેલી છે. જેના ઉપયોગથી બાળકોને પેટન શીખવામાં સારો એવો ફાયદો થયા છે.
ગણિત પેટન બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે તેમને ગણિતના અંકોની ઓળખ હોતી નથી. બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે લેખન કરવા માટે સરખી રીતે પેન્સિલ કે કલર પણ પકડી શકતું નથી. તો આવા સમયે તેમના માટે ગણિત જેવો અઘરો વિષય શીખવો ખુબજ મુશ્કેલ થાય જય છે. અભ્યાસમાં આગળ વધવા માટે અને નવું શીખવા માટે ગણિત અંક ૧ થી ૯ શીખવા ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. જ્યાંસુધી બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ ન થાય ત્યાં સુધી અભ્યાસમાં બાળકને આગળ વધારવું કે તેનો પોગ્રેસીસ કરવું ખુબજ મુશકિલ છે. અભ્યાસમાં બાળકની શૈક્ષણિક પ્રગતિ માટે ગણન શલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ થાય તે હિતાવાહક છે. તેના માટે ગણિત પેટન થી ગણિત વિષયમાંબાળકમાં ઝડપથી ગણન કૌશલ્યનો વિકાસ કરી શકાય છે. PRAGNA EDUCATIONAL BLOG દ્વારા પોસ્ટ થયેલ pragna maths patten PDF ફાઈલો - pragna maths patten ની મદદથી બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ કરી શકાય છે.
pragna maths patten 1
૧ અને ૨ નાં અંકોથી બનતી તમામ પેટન આ ફાઈલમાં મુકવામાં આવી છે. જેની પ્રિન્ટ કે ઝેરોક્ષ કરાવીને બાળકોને મહાવરા માટે આપી શકાય જેનો બાળકોને ખુબજ ફાયદો થશે.
pragna maths patten 2
૩ અને ૫ નાં અંકોથી બનતી તમામ પેટન આ ફાઈલમાં મુકવામાં આવી છે. જેની પ્રિન્ટ કે ઝેરોક્ષ કરાવીને બાળકોને મહાવરા માટે આપી શકાય જેનો બાળકોને ખુબજ ફાયદો થશે.
pragna maths patten 3
10 નાં અંકોથી બનતી તમામ પેટન આ ફાઈલમાં મુકવામાં આવી છે. જેની પ્રિન્ટ કે ઝેરોક્ષ કરાવીને બાળકોને મહાવરા માટે આપી શકાય જેનો બાળકોને ખુબજ ફાયદો થશે.
No comments:
Post a Comment