અહીં ૧ થી ૧૦૦ની આડા-અવળી POWER POINT Slides
બનાવેલ છે જેના દ્વારા બાળકોમાં સો એકડાની વધારે પાકા થાશે જેથી વચ્ચેની
સંખ્યા, પહેલાની સંખ્યા કે પછીની સંખ્યા લખવામાં ભૂલ નિવારી શકાય છે.
આજના
સમયમાં બાળકો સતત ઈલેક્ટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરે છે. બાળકો સતત મોબાઈલમાં
ગેમ અથવા કાર્ટુન જોયા કરે છે. બાળકોના માતા-પિતા દ્વારા અભ્યાસ કરવાનું
કહેવામાં આવે છે ત્યારે પણ બાળકો અભ્યાસમાં ધ્યાન દેવાને બદલે સતત મોબાઈલનો ઉપયોગ કરે છે. POWER POINT વાંચન દ્વારા વાંચન કરવામાં બાળકોને કંટાળો ન આવે એટલા માટે આકર્ષક કલર વાળી POWER POINT Slides બનાવેલ છે.
વાંચન મોબાઈલ, ટેબલેટ, કોમ્પુટર, લેપટોપ, LCD, LED TV કે DVD જેવા ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરીને બાળકોને વાંચન કરાવી શકાય છે.
POWER POINT વાંચન દ્વારા બાળકો કંટાળો અનુભવ્યા વગર જાતે વાંચતા થશે.
POWER POINT વાંચન દ્વારા બાળકોમાં વાંચન પ્રત્યે રસ લેતા કરી શકાય છે.
POWER POINT 1 TO 100
POWER
POINT Slides ખોલ્યા પછી ઉપર મુજબનું મેનુ ખુલશે તેમાં કોઈપણ જાતનો password
નાખ્યા વગર ફક્ત Read Only લખેલ
છે તેના પર કલીક કરવું
No comments:
Post a Comment