BARAXARI TLM
પ્રજ્ઞા વર્ગમાં બાળકોને જયારે એકમનું જ્ઞાન
આપવામાં આવે છે ત્યારે TLM દ્વારા આપવામાં આવતું શિક્ષણથી બાળકો ઝડપથી શીખે છે.
બાળકોને શીખવામાં કંટાળો આવતો નાથી. TLM દ્વારા બાળકો શિક્ષણનાં મુદાને સરળતાથી
સમજી જાય છે.
અત્રે TLM
બનાવવા માટેની PDF ફાઈલ અને નમૂનાના ફોટોગ્રાફ્સ મુકેલા છે જે શિક્ષકો માટે ઉપયોગી
સાબિત થશે અને TLM નિર્માણ કરવામાં માર્ગદર્શન મળશે.
BARAXARI TLM
પ્રજ્ઞા વર્ગમાં જયારે બાળક પ્રવેશ કરે છે ત્યારે બાળકને ગુજરાતી બારક્ષરીનો પરિચય હોતો નથી. વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે ગુજરાતી બારક્ષરી શીખવી ખુબજ જરૂરી છે. બાળક ગુજરાતી બારક્ષરીથી પરિચિત થાય અને ઝડપથી ગુજરાતી બારક્ષરી ઓળખાતો થાય તે ખુબજ જરૂરી છે.
અહીં આપેલા બારક્ષરીના TLMની PDF ફાઈલ ડાઉનલોડ કરીને તેમાં બાળકને ગમે
તેવા આકર્ષક કલરો પૂરી તેમાં ડેકોરેશન કરીને દીવાલ પર લગાવવાથી બાળક ઝડપથી બારક્ષરીનો પરિચય મેળવી શકશે.
No comments:
Post a Comment