DOTTED GUJARATI ALPHABET
પ્રેક્ટીસ બુકની ઉપયોગીતા / ફાયદા
Usefulness / Benefits of Practice Book
આ પ્રેક્ટીસ બુક પ્રજ્ઞા વર્ગ ધોરણ –૧ માટે ખુબજ
ઉપયોગી છે.This practice book is very useful for Pragya class Std-1.
આ પ્રેક્ટીસ બુકમાં મૂળાક્ષરો ડોટેડ ફોન્ટમાં હોવાથી
બાળક મૂળાક્ષરોને ઘુટતા-ઘુટતા યાદ રાખશે અને જાતે લખતા શીખશે.Since the alphabet in this practice book is in dotted font, the child will memorize the alphabet and learn to write manually.
લેખન કાર્ય માટે એક પાનામાં ઘુંટીને પ્રેક્ટીસ કર્યા
બાદ બીજા પાના પર ઘુટતા-ઘુટતા જાતે લખવા માટે એક ખાનું...બે ખાના....ત્રણ
ખાના.....એમ સ્ટેપ બાય સ્ટેપ જાતે લેખન માટેનાં ખાનની સંખ્યા વધતી જાશે જેમ જેમ બાળક
સ્ટેપ બાય સ્ટેપ જાતે લખતું થશે તેમ-તેમ લેખન કાર્ય માટેનાં તેના આત્મવિશ્વાસમાં વધારો
થતો જાશે.After practicing knee-deep in one page for writing work, one box ... two boxes .... three boxes ..... m. As he writes step by step, his self-confidence for writing will increase.
લેખન કાર્ય બાદ દરેક બીજા પાને શીખેલ મૂળાક્ષરોમાં
રંગપૂરણી કરવા માટે મૂળાક્ષરો આપેલા છે જે બાળક માટે આનંદદાયક બની રહેશે.Every other page after the writing task is given alphabet to color in the learned alphabet which will be fun for the child.
બાળકને એક-એક મૂળાક્ષર શીખવવામાં આવે છે.પરંતુ
વારંવાર રિવીઝનના અભાવે બાળક આગળના શીખેલા મૂળાક્ષર ભૂલી જાય છે આ
સમસ્યાના નિવારણ માટે પ્રેક્ટિસ બુકમાં દરેક મૂળાક્ષરનુ દરેક પાના પર રિવીઝન આપવામાં
આવ્યું છે. જે બાળક જાતે વાંચન-લેખન કરીને યાદ રાખી શકશે. જેથી ભૂલી જવાની
સમસ્યાનું નિવારણ થઇ જાશે.
The child is taught the alphabet one by one. But often due to lack of revision the child forgets the next learned alphabet. Which the child will be able to remember by reading and writing on their own. So that the problem of forgetting will be solved.
એકમના અંતે શીખેલ તમામ મૂળાક્ષરોનું રિવીઝન અને
નવું શીખીએ દ્વારા બાળક નવા મૂળાક્ષરો અને બારક્ષરી શીખશે તેથી અલગથી
બારક્ષરી શીખવવાની જરૂર પડશે નહીBy revising all the alphabets learned at the end of the unit and learning new ones, the child will learn new alphabets and alphabets so there will be no need to teach alphabets separately.
ડોટેડ મૂળાક્ષરો ઘુટવાના હોવાથી બાળકના
હસ્તાક્ષરોના વળાંકોમાં સુધારો થાય છે.Kneeling dotted alphabets improve the curves of a child's signature.
ઉપરના ધોરણમાં કોઈ બાળક વાંચન અને લેખનમાં નબળું
રહી ગયું હોય અથવા તો હસ્તાક્ષરો ખરાબ થતા હોય તો તેવા બાળકો માટે વાંચન
- લેખન અને હસ્તાક્ષરો સુધારવા માટે ખુબજ ઉપયોગી. Very useful for improving reading and writing and handwriting for children who have been weak in reading and writing or have poor handwriting in the above standard.
આંગણવાડી, L.K.G, H.K.G ના બાળકો માટે પણ ઉપયોગી.
Also useful for children of Anganwadi, L.K.G, H.K.G.
અંગ્રેજી
માધ્યમના બાળકોને ગુજરાતી શીખવા માટે ઉપયોગી.Useful for English medium children to learn Gujarati.
DOTTED GUJARATI ALPHABET
A4 સિંગલ પેઇઝ 1 IN 1 PDF ફાઈલ
A4 Single Pages 1 IN 1 PDF File


No comments:
Post a Comment