DOTTED GUJARATI FILE - pragna educational blog

પ્રજ્ઞાવર્ગને લાગતું તમામ DOTTED મટીરીયલ તેમજ અન્ય શૈક્ષણિક માહિતી.

Breaking

Monday, September 30, 2019

DOTTED GUJARATI FILE

  DOTTED ફાઈલની ઉપયોગીતા / ફાયદા

Uses / Benefits of DOTTED File

⇨ DOTTED ફોન્ટમાં ફાઇલો બનાવેલ હોવાથી પ્રજ્ઞા, LKG, HKG,અને આંગણવાડીનાં બાળકોને પ્રેક્ટીસ કરવા માટે ખાસ ઉપયોગી.


ખાસ Especially useful for practicing Pragya, LKG, HKG, and Anganwadi children as files are created in DOTTED fonts.


⇨ અંગેજી માધ્યમના બાળકોને ગુજરાતી શીખવા માટે ઉપયોગી.

Useful for English medium children to learn Gujarati.

⇨ જે બાળકોના અક્ષરો ખરાબ થાય છે તેમને અક્ષરો સુધારવા માટે ઉપયોગી. 

Useful for correcting the letters of children whose letters are bad.


⇨ આ પ્રેક્ટીસ બુકમાં મૂળાક્ષરો DOTTED ફોન્ટમાં હોવાથી બાળક મૂળાક્ષરોને   ઘુટતા-ઘુટતા યાદ રાખશે અને જાતે લખતા શીખશે.

Since the alphabets in this practice book are in DOTTED fonts, the child will memorize the alphabets and learn to write manually.


⇨ શીખેલ મૂળાક્ષરોમાં રંગપૂરણી કરવા માટે મૂળાક્ષરો.

Alphabets for coloring in learned alphabets.


⇨ નિરક્ષરોને સાક્ષર કરવા માટે ઉપયોગી.

Useful for illiterate people.


 મોટા ધોરણમાં નબળા રહીગયેલ બાળકો માટે ઉપયોગી.

Useful for largely vulnerable children.


⇨ દરેક મૂળાક્ષરોના પેઈજ – આકર્ષક બોર્ડર વાળા.

Pages of each alphabet - with attractive borders.

DOTTED PRACTISE WORK 

   DOTTED PRACTISE WORK બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે તેમને લેખન કરવાની પ્રેક્ટીસ હોતી નથી. બાળક લેખન કરવા માટે સરખી રીતે પેન્સિલ કે કલર પણ પકડી શકતું નથી. 

      અભ્યાસમાં આગળ વધવા માટે અને નવું શીખવા માટે લેખન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. જ્યાંસુધી લેખન કૌશલ્યનો વિકાસ ન થાય ત્યાં સુધી અભ્યાસમાં બાળકને આગળ વધારવું કે તેનો પોગ્રેસીસ કરવું ખુબજ મુશકિલ છે.

     અભ્યાસમાં બાળકની શૈક્ષણિક પ્રગતિ માટે  લેખન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. બાળકમાં લેખન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ થાય તે હિતાવાહક છે. તેના માટે DOTTED ફોન્ટ થી બનેલ DOTTED PRACTISE WORK ની મદદથી બાળકમાં ઝડપથી લેખન કૌશલ્યનો વિકાસ કરી શકાય છે.

     PRAGNA EDUCATIONAL BLOG દ્વારા પોસ્ટ થયેલ અલગ-અલગ આકારમાં બનાવેલ ૧ થી ૮ PDF ફાઈલો-DOTTED PRACTISE WORKની મદદથી બાળકમાં લેખન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ કરી શકાય છે.

 DOTTED PRACTISE WORK

https://drive.google.com/uc?export=download&id=12A-ar12yJNwxcS_IwtE8Tz3h7nciiE69

ગણિત અંક ૧ થી ૯ DOTTED

     ગણિત અંક ૧ થી ૯ DOTTED બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે તેમને ગણિતના અંકોની ઓળખ  હોતી નથી. બાળક જયારે પ્લેહાઉસ, આંગણવાડી, LKG, HKG કે શાળામાં અભ્યાસ કરવા માટે દાખલ થયા છે ત્યારે લેખન કરવા માટે સરખી રીતે પેન્સિલ કે કલર પણ પકડી શકતું નથી.  તો આવા સમયે તેમના માટે ગણિત જેવો અઘરો વિષય શીખવો ખુબજ મુશ્કેલ થાય જય છે.

       અભ્યાસમાં આગળ વધવા માટે અને નવું શીખવા માટે  ગણિત અંક ૧ થી ૯ શીખવા ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. જ્યાંસુધી બાળકમાં ગણન કૌશલ્યનો વિકાસ ન થાય ત્યાં સુધી અભ્યાસમાં બાળકને આગળ વધારવું કે તેનો પોગ્રેસીસ કરવું ખુબજ મુશકિલ છે.

     અભ્યાસમાં બાળકની શૈક્ષણિક પ્રગતિ માટે  ગણન કૌશલ્યનો વિકાસ થવો ખુબજ જરૂરી છે. બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ થાય તે હિતાવાહક છે. તેના માટે DOTTED ફોન્ટ થી બનેલ  ગણિત અંક ૧ થી ૯ DOTTED ની મદદથી બાળકમાં ઝડપથી ગણન કૌશલ્યનો વિકાસ કરી શકાય છે.

     PRAGNA EDUCATIONAL BLOG દ્વારા પોસ્ટ થયેલ ગણિત અંક ૧ થી ૯ DOTTED ફાઈલ ૧ થી ૧૮ PDF ફાઈલો - ગણિત અંક ૧ થી ૯ DOTTEDની મદદથી બાળકમાં ગણન કૌશલ્યનો ઝડપથી અને સરળતાથી વિકાસ કરી શકાય 

ગણિત અંક ૧ થી ૯ DOTTED

https://drive.google.com/uc?export=download&id=1Uxkd7yoRYnVE_vH3JPYqEhC8HtiKy5sk  

DOTTED GUJARATI  ALPHABET

https://www.pragna.com.pragną.com/2020/01/dotted-gujarati-alphabet.html

 PRAGNA WHATSAPP GROUP 
જોઈન થવા માટે અહી ક્લિક કરો.

https://chat.whatsapp.com/K8dr39R7IckJQGjizMyNO9

 

 


આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ ગણતરી સાથે ક્રમશઃ મુકવામાં આવ્યાં છે. અન્ય વિદેશી ભાષાની વર્ણમાળામાં આવો વિજ્ઞાનિક દ્રષ્ટિકોણ જડતો નથી. ઉદા. જુઓ :

ક ખ ગ ઘ ઙ - આ પાંચના સમુહને કંઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે કંઠમાંથી ધ્વનિ નીકળે છે. ઉચ્ચાર કરી જુઓ.

ચ છ જ ઝ ઞ - આ પાંચેય તાલવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગશે. ઉચ્ચાર કરી જુઓ.

ટ ઠ ડ ઢ ણ - આ પાંચેય મૂર્ધન્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગશે. ઉચ્ચાર કરી જુઓ.
ત થ દ ધ ન - આ પાંચના સમુહને દંતવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરતી વખતે જીભ દાંતને અડે છે. પ્રયત્ન કરી જુઓ.
પ ફ બ ભ મ - આ પાંચના સમુહને ઔષ્ઠવ્ય કહેવાય છે કારણકે આનો ઉચ્ચાર કરવા માટે બન્ને હોઠનું મિલન થાય છે. પ્રયત્ન કરી જુઓ.
આટલો વૈજ્ઞાનિક એપ્રોચ છે દુનિયાની અન્ય કોઈપણ ભાષામાં? આપણે આપણી ભારતીય ભાષા માટે ગૌરવ જરૂર કરીએ પણ સાથોસાથ શા કારણસર એ પણ જાણકારી રાખીએ તથા દુનિયાને જણાવીએ.

    No comments:

    Post a Comment